News Continuous Bureau | Mumbai
Ranveer allahbadia: રણવીર અલ્હાબાદિયા એક સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે.બીયરબાઈસેપ્સ તરીકે પ્રખ્યાત યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા ના વિડીયો લોકો ને ખુબ પસંદ આવે છે. તાજેતર માં રણવીર સમય રૈનાના ડાર્ક કોમેડી શો ઈન્ડિયાઝ ગોટ લેન્ટેન્ટ માં પહોંચ્યો હતો આ દરમિયાન તેને માતા પિતા પર એક એવો પ્રશ્ન પૂછ્યો કે રણવીર ને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Nita ambani at siddharth wedding: નીતા અંબાણી અને શ્લોકા અંબાણી એ આપી પ્રિયંકા ભાઈ સિદ્ધાર્થ ના લગ્ન માં હાજરી, નિક જોનાસ સાથે જોવા મળી અંબાણી પરિવાર ની વહુ
રણવીર એ માતા પિતા પર પૂછ્યો અશ્લીલ પ્રશ્ન
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના તાજેતરના એપિસોડમાં, રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને એક અત્યંત વાંધાજનક પ્રશ્ન હતો. રણવીરે પૂછ્યું, ‘શું તું તારા માતા-પિતાને દરરોજ સેક્સ કરતા જોશે કે એક દિવસ તેમની સાથે જોડાઈને આ હંમેશા માટે બંધ કરી દેશે?’ રણવીરના પ્રશ્નથી સમય રૈના સહિત ત્યાં હાજર બધા લોકો ચોંકી ગયા. તેણે કહ્યું, રણવીર ભાઈને શું થયું? આ બધા પોડકાસ્ટમાંથી નકારાયેલા પ્રશ્નો છે. હવે આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે રણવીર ના આ નિવેદન થી સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે.
Imagine the Indian celebrities, business czars & politicians who invite or do podcasts with men like @BeerBicepsGuy & @ReheSamay
If vulgarity & obscenity had any limit, such men annihilated it
How long my brother Indians & @MIB_India be quiet on this?pic.twitter.com/sPeO9ECfqK
— Rohan Dua (@rohanduaT02) February 9, 2025
એક યુઝરે લખ્યું, ‘આપણા દેશની સર્જનાત્મક અર્થવ્યવસ્થાનું નિર્માણ કરી રહેલા ઉત્સાહી સર્જકોને મળો. મને ખાતરી છે કે આ લોકોના લાખો ફોલોઅર્સ હશે. આ સામગ્રી પુખ્ત વયના લોકો માટે સામગ્રી તરીકે પણ ડિઝાઇન કરવામાં આવી નથી. જો તે બાળકોના અલ્ગોરિધમમાં આવે તો તેઓ પણ તેને સરળતાથી જોઈ શકે છે. લોકો વાણી સ્વાતંત્ર્યના નામે કંઈ પણ કરી રહ્યા છે.’ આ ઉપરાંત લોકોએ રણવીર અલ્હાબાદિયાને ટેગ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. કેટલાક લોકો રણવીર સામે કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)