Site icon

Ranveer Singh: અંબાણીના ગણપતિ સેલિબ્રેશનમાં બાપ્પા ની ભક્તિ માં લીન જોવા મળ્યો રણવીર સિંહ, અભિનેતા નો ધમાકેદાર ડાન્સ વિડીયો થયો વાયરલ

Ranveer Singh: રણવીર અને દીપિકા એ અંબાણી પરિવારના ગણેશોત્સવ માં ભાગ લીધો હતો. દરમિયાન રણવીર સિંહ નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે બાપ્પા ના ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે.

Ranveer Singh Dances at Ambani Ganpati Celebration, Devotion and Energy Go Viral

Ranveer Singh Dances at Ambani Ganpati Celebration, Devotion and Energy Go Viral

News Continuous Bureau | Mumbai

Ranveer Singh: બોલીવૂડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લાંબા સમય બાદ સાથે કોઈ ઇવેન્ટમાં જોવા મળ્યા. બંને અંબાણી પરિવારના ગણપતિ સેલિબ્રેશન માટે પહોંચ્યા હતા. અહીં રણવીરે ‘દેવા શ્રી ગણેશા’  ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો અને ભક્તિમાં લીન જોવા મળ્યો. રણવીર નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman Khan: સલમાન ખાનએ પરિવાર સાથે કરી ગણેશ ચતુર્થીની ઉજવણી, ભાઈજાન એ શેર કર્યો વિડીયો

રણવીર સિંહ નો વિડિયો થયો વાયરલ 

વિડિયો માં રણવીર સિંહ ગાયક ને ગળે લગાવતા અને પછી ‘ગણપતિ બાપ્પા મોર્યા’  બોલતા જોવા મળે છે. તેમની સાથે એક ગેસ્ટ પણ ડાન્સમાં જોડાય છે. ફેન્સે આ પળોને ખૂબ પસંદ કરી છે અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે.


દીપિકા પાદુકોણ બ્રાઉન કલરના એમ્બેલિશ્ડ કુર્તામાં અને રણવીર ધોતી-કુર્તામાં જોવા મળ્યો હતો. રણવીરનો ક્લીન શેવ લુક પણ ફેન્સને ખૂબ પસંદ આવ્યો. બંનેનો લુક તહેવાર માટે એકદમ પરફેક્ટ હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version