Site icon

Ranveer singh video: સિંઘમ અગેન ના ટ્રેલર લોન્ચ દરમિયાન રણવીર સિંહ એ કર્યું એવું કામ કે થઇ રહી છે અભિનેતા ની વાહવાહી

Ranveer singh video: રણવીર સિંહ ગઈકાલે સિંઘમ અગેન ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ માં પહોંચ્યો હતો.આ ઇવેન્ટ દરમિયાન રણવીરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રણવીરે કંઈક એવું કર્યું, જેના વખાણ થઈ રહ્યા છે.

ranveer singh saves girl stuck in crowd at singham again trailer launch

ranveer singh saves girl stuck in crowd at singham again trailer launch

News Continuous Bureau | Mumbai

Ranveer singh video: રણવીર સિંહ રોહિત શેટ્ટી ની મલ્ટી સ્ટારર ફિલ્મ સિંઘમ અગેન માં જોવા મળશે. ગઈકાલે સિંઘમ અગેન ના ટ્રેલર લોન્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મ ની પુરી સ્ટારકાસ્ટ એ હાજરી આપી હતી. આ ઇવેન્ટ દરમિયાન રણવીરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રણવીરે કંઈક એવું કર્યું, જેના વખાણ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Abhishek and Aishwarya: શું ગ્રહ દોષ ને કારણે અભિષેક અને ઐશ્વર્યા ના લગ્ન જીવન માં આવ્યું ભંગાણ? સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર થયું ગરમ

રણવીર સિંહ એ જીત્યા લોકો ના દિલ 

સિંઘમ અગેન ના ટ્રેલર લોન્ચ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, ઈવેન્ટમાં મોટી ભીડ જામી છે દરમિયાન રણવીર ને જોતા જ ભીડ બેકાબુ બની હતી. આ દરમિયાન ભીડ માં એક નાની બાળકી ફસાઈ ગઈ હતી અને રડી રહી હતી. રણવીર સિંહ આગળ આવે છે અને છોકરીને પોતાના ખોળામાં લઈ લે છે. અને તે રડતી છોકરી ના આંસુ લૂછે છે આ પછી, રણવીર ખૂબ સલામતી સાથે છોકરીને તેની માતા પાસે લઈ જાય છે. 


રણવીર સિંહ નો આ વિડીયો સામે આવ્યા બાદ  દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, ‘સિમ્બા હવે સુપરમેન બની ગયો છે.’ ,બીજા એકે લખ્યું,  ‘પિતા બનવાની અસર…’. આમ રણવીર ના વિડીયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version