Site icon

હવે ‘કૌન બનેગા કરોડપતિ’ને ચૅલેન્જ આપવા રણવીર સિંહ મેદાનમાં, કરશે ક્વિઝ શો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

બૉલિવુડ ઍક્ટર રણવીર સિંહ ટૂંક સમયમાં નાની સ્ક્રિન પર જોવા મળશે. ઍક્ટર વિઝ્યુઅલ બેસ્ડ ક્વિઝ શો, 'ધ બિગ પિક્ચર'માં હોસ્ટ તરીકે જોવા મળશે. આગામી જનરેશન  ક્વિઝ શો 'ધ બિગ પિક્ચર' પહેલી પ્રૉપર્ટી છે, જે નૉલેજ અને વિઝ્યુઅલ મેમરીનું મિશ્રણ છે. આ રસપ્રદ કન્ટેન્ટ રણવીર સિંહની સાથે ભારતમાં ગેમ શોના સિદ્ધાંતને નવા અંદાજમાં પ્રસ્તુત કરશે અને દર્શકોને લાખો રૂપિયા જીતવાની તક પણ મળશે.

આ જાણીતો ઍક્ટર અને DJ સપડાયા છેતરપિંડીમાં, EDનું તેડું આવ્યું; જાણો વિગત

 'ધ બિગ પિક્ચર'માં ગ્રાન્ડ પ્રાઇઝ મની જીતવા માટે કન્ટેસ્ટન્ટ્સને ત્રણ લાઇફલાઇનની મદદથી બાર વિઝ્યુઅલ બેસ્ડ પ્રશ્નોના જવાબ આપવા પડશે. શોનું ફોર્મેટ દર્શકોને ઘરેબેઠાં રમવા અને મોટી પ્રાઇઝ જીતવાની તક આપશે. શો વિશે વાત કરતાં રણવીર સિંહ જણાવે છે કે કલાકાર તરીકે મારી સફરમાં પ્રયોગ કરવા અને શોધ કરવાની મારી ભૂખ હંમેશાં રહે છે. ભારતીય સિનેમાએ મને બધું આપ્યું છે, તે એક અભિનેતા તરીકે આગળ વધવા અને પોતાની સ્કિલ્સનું પ્રદર્શન કરવાનું એક મંચ રહ્યું છે અને ભારતીયોએ મને ઘણો સ્નેહ આપ્યો છે.

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version