News Continuous Bureau | Mumbai
ઘણી ટીવી સિરિયલો અને 'બિગ બોસ'માં ધમાલ મચાવનાર અભિનેત્રી રશ્મિ દેસાઈ તેના અભિનયની સાથે સાથે ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે. તાજેતરમાં, અભિનેત્રી એક એવોર્ડમાં પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી એવો ડ્રેસ પહેરીને પહોંચી કે બધાની નજર તેના પર જ ટકેલી હતી.
રશ્મિ દેસાઈએ આ એવોર્ડ શો માટે ચમકદાર ગાઉન પસંદ કર્યો હતો.રશ્મિ નો આ ચમકદાર ગાઉન વાઈન કલરનો હતો, જેમાં અભિનેત્રી સુંદર લાગી રહી હતી.અભિનેત્રીનો આ ઓફ શોલ્ડર ડ્રેસ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. લોકો અભિનેત્રીનેના લુકના દિવાના બની ગયા.
તેના દેખાવને પૂર્ણ કરવા માટે, રશ્મિ દેસાઈ હળવા મેકઅપ સાથે હાઈ પોની લીધી હતી. આ સાથે રશ્મિએ નાની નાની બુટ્ટી પણ પહેરી હતી.
રશ્મિની તાજેતરમાં બનેલી એક રીલ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.આ રીલમાં અભિનેત્રી ઉમર રિયાઝ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચો : ‘મોર ના ઈંડા ચીતરવા ના પડે’ હિન્દી માં કવિતા ગાઈ ને આ કેહવત ને સાકાર કરી છે આરાધ્યા બચ્ચને, વિડીયો જોઈ ચાહકો ને આવી તેના પરદાદા હરિવંશરાય બચ્ચન ની યાદ; જુઓ વિડીયો, જાણો વિગત