Rohit shetty: હસવા માટે થઇ જાઓ તૈયાર, આવી રહી છે ગોલમાલ 5, રોહિત શેટ્ટી એ આપ્યું ફિલ્મ પર અપડેટ

Rohit shetty: રોહિત શેટ્ટી ની ફિલ્મ ગોલમાલ ની અત્યાર સુધી ચાર ફિલ્મો આવી ચુકી છે હવે ફરી એક વાર રોહિત શેટ્ટી ગોલમાલ ની પાંચમી ફિલ્મ લાવી રહ્યા છે જેનો ખુલાસો રોહિત શેટ્ટી એ પોતે કર્યો છે.

by Zalak Parikh
rohit shetty confirm golmaal 5

News Continuous Bureau | Mumbai

Rohit shetty: બોલિવૂડના જાણીતા નિર્દેશક રોહિત શેટ્ટીએ આવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. હવે ચાહકો રોહિત શેટ્ટી ની કોપ યુનિવર્સ ની ફિલ્મ સિંઘમ અગેઇન ની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રોહિત શેટ્ટી ચાહકો માટે મોટા સમાચાર લઈને આવ્યા છે. રોહિત શેટ્ટી ની કોમેડી ફિલ્મ ગોલમાલ ના અત્યાર સુધી ચાર ભાગ આવી ચુક્યા છે હવે રોહિત શેટ્ટી એ પુષ્ટિ કરી છે કે તે ગોલમાલ 5 બનાવશે અને ટૂંક સમયમાં તેના પર કામ શરૂ કરશે. 

આ સમાચાર પણ વાંચો : Twinkle khanna: 50 વર્ષ ની ઉંમર માં ટ્વીન્કલ ખન્ના એ કર્યું એવું કામ કે અક્ષય કુમાર ને થયો તેના પર ગર્વ

ગોલમાલ 5 પર કામ કરશે રોહિત શેટ્ટી 

મીડિયા સાથે ની વાતચીત દરમિયાન રોહિત શેટ્ટી એ કહ્યું કે ‘દર્શકોના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, તેણે ગોલમાલ 5 થોડી વહેલી બનાવવી પડશે. તેણે વચન આપ્યું છે કે ચાહકો આગામી બે વર્ષ માં થિયેટરોમાં ગોલમાલ 5 જોઈ શકશે.. રોહિત શેટ્ટીએ એમ પણ કહ્યું કે આ દિવસોમાં સિનેમામાં જે બદલાવ આવી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે ગોલમાલ 5 માટે કંઈક ભવ્ય કરવું પડશે.’

Join Our WhatsApp Community

You may also like