Site icon

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મુંબઈ પહોંચતા જ બેઠકોનો દોર શરૂ – બોલીવુડના આ પ્રખ્યાત ફિલ્મમેકર સાથે કરી મુલાકાત

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)આજથી મુંબઇ(Mumbai Visit)ના પ્રવાસે છે 

Join Our WhatsApp Community

દરમિયાન બોલિવૂડ(Bollywood)ના પ્રખ્યાત ફિલ્મમેકર(Film Maker) રોહિત શેટ્ટી(Rohit Shetty) સાથે મુલાકાત કરી છે. 

જોકે આ મુલાકાત પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી

સાથે જ આ બેઠકમાં કયા મુદ્દે ચર્ચા થઇ તે અંગે પણ કોઈ ખુલાસો થયો નથી.

માનવામાં આવે છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં અમિત શાહની આ મુલાકાત ખૂબ જ ખાસ છે.

આ સમાચાર પણ વાંચો :  મોટી દુર્ઘટના- પંજાબના મોહાલીમાં આનંદ મેળામાં 50 ફૂટની ઊંચાઈથી ધડામ દઈને નીચે પડ્યો ઝુલો- આટલા લોકો થયા ઘાયલ- જુઓ વિડીયો

De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Dharmendra Health: ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવા છતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કેમ? ડોક્ટરે કર્યો ખુલાસો
Exit mobile version