Site icon

ગરમી માં રૂબીના દિલેકે વધાર્યો ઈન્ટરનેટ નો પારો, સ્વિમિંગ પુલ માં ગ્રીન મોનોકોની માં આવી નજર; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

રૂબીના દિલેકે (Rubina Dilaik) તેના તાજેતરના ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરી છે.રુબિના દિલેકે સ્વિમિંગ પૂલમાં (swimming pool) અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોઈ શકાય છે.રુબિના દિલાઈકની તસવીરો વાયરલ થઈ છે.24 કલાકમાં 4.5 લાખથી વધુ લાઈક્સ મળી છે, જ્યારે તેના પર 21000થી વધુ કોમેન્ટ્સ આવી છે.

Join Our WhatsApp Community

આ તસવીરમાં રૂબીના દિલેક સ્વિમિંગ પૂલની (Swimming pool) બાજુમાં જોવા મળી રહી છે.જેમાં તે ગ્રીન કલરની મોનોકીની  પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા (social media)પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ તસવીરમાં  તે કંઈક વિચારતી (Rubina bold photo)જોવા મળી રહી છે.અને તે સ્વિમિંગ પૂલની મજા લેતી જોવા મળી રહી છે. 

તેના પૂલ લૂક (pool look) ને કમ્પ્લીટ કરવા માટે, અભિનેત્રીએ ન્યૂડ  મેકઅપ સાથે આછી ગુલાબી રંગ ની લિપસ્ટિક કરી છે. 

ટીવી સિરિયલોમાં (TV serials) સૂટ અને સાડી પહેરતી રૂબીના દિલેકનો આ બોલ્ડ લુક કોઈને પણ દિવાના બનાવી શકે છે.

તમને જણાવી દઈએ કે, રૂબીના દિલેક બિગ બોસ 14 ની (Big boss 14 winner) વિજેતા રહી ચુકી છે. તે બિગ બોસમાં ખૂબ જ ફેવરિટ સ્પર્ધક તરીકે ઉભરી આવી હતી. રૂબીના દિલેકે અભિનવ શુક્લા સાથે લગ્ન (Abhinav Shukla marriage) કર્યા છે. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.હવે રૂબીના રોહિત શેટ્ટીના (Rohit Shetty) લોકપ્રિય રિયાલિટી ટીવી શો 'ખતરો કે ખિલાડી 12' (Khatron ke khiladi 12)માં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : દીપિકા પાદુકોણના પરફેક્ટ ફિગર નું રહસ્ય થયું ઉજાગર, અભિનેત્રી એ યોગ કરતી તસવીરો કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ; જુઓ ફોટોગ્રાફ્સ

 

Mouni Roy Restaurant Badmaash: મૌની રોયના રેસ્ટોરાં ‘બદમાશ’માં સામાન્ય માણસ નું નથી કામ! મેનુ અને ભાવ જાણી ઉડી જશે તમારા પણ હોશ
Mahhi Vij: છૂટાછેડા ના સમાચાર વચ્ચે માહી વીજ નો ફૂટ્યો ગુસ્સો, જય ભાનુશાલી સાથે અલગ થવા ને લઈને કહી આવી વાત
Abhishek Bachchan: ‘એવોર્ડ ખરીદે છે’ – પત્રકારના આ દાવાને અભિષેક બચ્ચને આપ્યો જડબાતોડ જવાબ, લખી આવી વાત
Ikkis Trailer Out:ઈક્કીસ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અરુણ ખેત્રપાલ ની ભૂમિકા માં દમદાર જોવા મળ્યો અગસ્ત્ય નંદા
Exit mobile version