Site icon

‘છોટી બહુ’ ફેમ રુબીના દિલૈકએ કરાવ્યું ફોટોશૂટ. જુઓ સુંદર તસવીરો 

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 20 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

મંગળવાર.

ટીવી જગતની 'છોટી બહુ' એટલે કે રુબીના દિલૈક રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ છે. અભિનેત્રી  શોશિયલ  મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેના અલગ અલગ લુકના ફોટોસ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. 

અભિનેત્રી રૂબીના તેના ગ્લેમરસ બોલ્ડ લૂકને કારણે ઘણી વખત હેડલાઈન્સમાં રહે છે. હાલ ફરી એકવાર રૂબીના પોતાના ફોટોને લઈને ચર્ચામાં છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. 

આપને જણાવી દઈએ કે રૂબીના ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેત્રીમાં આવે છે.

રૂબીનાના પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેણે પોતાના કરિયરની શરૂઆત સીરિયલ છોટી બહૂથી કરી હતી. સીરિયલમાં રૂબીનાનો ‘રાધિકા’ વાળો રોલ લોકોનો ખૂબ પસંદ આવ્યો હતો.

 

જો કે શક્તિ અસ્તિત્વ કે અહસાસ કીમાં કિન્નરની ભૂમિકાથી ફેમમાં આવેલ રૂબીના દિલાઈક ગત વર્ષે  પોતાના બોયફ્રેન્ડ અનુભવ શુક્લા સાથે શિમલામાં લગ્ન કર્યાં હતાં.

PM Modi Selfie Fauda Stars: PM મોદી અને ‘Fauda’ ફેમ લિયર રાઝની મુલાકાત: પીએમએ સેલ્ફી સાથે આપ્યું એવું નિવેદન કે કલાકારો પણ હસી પડ્યા!
Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Exit mobile version