Site icon

Rupali Ganguly Behavior: શું ખરેખર સેટ પર બધાની સાથે ખરાબ વર્તન કરે છે રૂપાલી ગાંગુલી? અનુપમા ના જમાઈ એ કર્યો આ વાત નો ખુલાસો

Rupali Ganguly Behavior: અનુપમા સ્ટારપ્લસ નો નંબર વન શો છે. રૂપાલી ઘણા સમય થી આ શો માં કામ કરી રહી છે. તાજેતર માં તેની સાથે કામ કરતા તેના જમાઈ એટલે કે શિવમ ખજુરિયા એ તેના વર્તન વિશે વાત કરી છે.

Rupali Ganguly behavior on anupama set clarified by co-actor Shivam Khajuria

Rupali Ganguly behavior on anupama set clarified by co-actor Shivam Khajuria

News Continuous Bureau | Mumbai

Rupali Ganguly Behavior: અનુપમા સ્ટારપ્લસ નો નંબર વન શો છે.ટીવી શો ‘અનુપમા’માં મુખ્ય ભૂમિકા ભજવનારી રૂપાલી ગાંગુલીના સેટ પરના વર્તન વિશે ઘણી અફવાઓ ફેલાઈ હતી. શો સાથે જોડાયેલા શિવમ ખજુરિયાએ આ અફવાઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે ક્યારેય રૂપાલી ગાંગુલીને સેટ પર કોઈ સાથે રુડ વર્તન કરતા નથી જોયા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aamir Khan: હસવા માટે થઇ જાઓ તૈયાર, આમિર ખાને તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ માં તેના પાત્ર વિશે કર્યો ખુલાસો

શિવમ ખજુરિયાની પ્રતિક્રિયા

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ માં જયારે શિવમ ને રૂપાલી ના વર્તન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે, ‘વ્યક્તિગત રીતે મને ક્યારેય આવું લાગ્યું નથી અને મેં સેટ પર આવું થતું જોયું નથી.’ હું મારી જાતે લોકોનો ન્યાય કરું છું અને બીજા કોઈનો અભિપ્રાય લેતો નથી. કોઈ શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. હું જોઉં છું કે કોઈ મારી સાથે કેવું વર્તન કરી રહ્યું છે. એટલા માટે મને કંઈ વિચિત્ર કે અલગ લાગ્યું નહીં. અનુપમાના સેટ પર મેં આવું કંઈ જોયું નથી.’


‘અનુપમા’ શો લાંબા સમયથી ટીવી પર નંબર વન શો રહ્યો છે. રૂપાલી ગાંગુલીના અભિનયને દર્શકો દ્વારા ખૂબ પ્રશંસા મળી છે.શિવમ ખજુરિયા શોમાં પ્રેમના પાત્રમાં જોવા મળે છે. તે અનુપમા ની પુત્રી રાહી નો પતિ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version