Site icon

Rupali ganguly: રૂપાલી ની સાવકી દીકરી ઈશા વર્મા એ તેના પિતા પર અશ્વિન પર લગાવ્યા ગંભીર આરોપ,ભાવુક વિડીયો શેર કરી કહી આવી વાત

Rupali ganguly: રૂપાલી ની સાવકી દીકરી ઈશા વર્મા હાલ ચર્ચા નો વિષય છે. તેને રૂપાલી વિશે ઘણા ખુલાસા કર્યા છે. હવે અભિનેત્રી ની સાવકી દીકરી એ એક ભાવનાત્મક વિડીયો શેર કર્યો છે જેમાં તેને તેના પિતા અશ્વિન પર ગંભીર આરોપ લગાવ્યા છે.

rupali ganguly step daughter esha verma has spoken about her father ashwin verma

rupali ganguly step daughter esha verma has spoken about her father ashwin verma

News Continuous Bureau | Mumbai

Rupali ganguly: રૂપાલી ગાંગુલી હાલ અનુપમા માં જોવા મળી રહી છે. હાલ રૂપાલી તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. રૂપાલી ની સાવકી દીકરી ઈશા વર્મા એ તેના પર ઘણા આરોપો લગાવ્યા છે. હવે અભિનેત્રી ની સાવકી દીકરી એ એક ભાવનાત્મક વિડીયો શેર કર્યો છે જેમાં તેને તેના પિતા અશ્વિન પર ગંભીર આરોપ લગાવ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : KBC 16: દિવાળી ના મનાવવા પાછળ નું કારણ જણાવતા IPS મનોજ કુમાર શર્મા એ કહ્યું એવું કે અમિતાભ બચ્ચને પણ તેની સામે જોડ્યા હાથ

રૂપાલી ની સાવકી દીકરી નો વિડીયો 

રૂપાલી ની સાવકી દીકરી ઈશા વર્મા એ તેના સોશિયલ મીડિયા પર એક ભાવુક વિડીયો શેર કર્યો છે જેમાં તેને કહ્યું છે કે, “હું હવે 26 વર્ષની છું, પરંતુ પીડા અને યાદો, તે હજી પણ મારી સાથે છે, અને તે તમારા ભવિષ્ય અને વર્તમાનને અસર કરે છે એટલું જ નહીં, તે વ્યક્તિને હું ખરેખર પ્રેમ કરું છું. મારી માતા, પરંતુ તેણે મને દુઃખ આપવાનું પસંદ કર્યું. “તેમણે મને ન સ્વીકારવાનું પસંદ કર્યું. તેણે મને છોડી દેવાનું, મારી ટીકા કરવાનું અને મારી અસલામતીનો લાભ ઉઠાવવાનું પસંદ કર્યું જેથી કરીને હું મારા વિશે સારું ન અનુભવું. તેણે ક્યારેય મારી પાસે જાહેરમાં કે અંગત રીતે માફી માંગી નથી.”


ઈશા એ તેના પિતા અશ્વિન ને લઈને વાત કરતા કહ્યું કે, “જે વસ્તુએ મને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું તે મારા પોતાના પિતાની પ્રતિક્રિયા હતી, તેમણે માનસિક સ્વાસ્થ્યની મજાક ઉડાવવાનું પસંદ કર્યું હતું,તેમને મને તે ખરાબ ટિપ્પણીઓથી બચાવી નહોતી  જે થઈ રહી હતી, કે ના તો તમને મારુ રક્ષણ કર્યું છે અને તે ખરેખર દુઃખદ છે. “

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Border 2 OTT Release Date Revealed:‘બોર્ડર 2’ ની OTT રિલીઝ ડેટ જાહેર! થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઘરે બેઠા માણી શકશો દેશભક્તિનો રોમાંચ; જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
Alpha: અફવાઓથી સાવધ! આલિયા ભટ્ટની ‘Alpha’ ડાયરેક્ટ OTT પર રિલીઝ નથી થઈ રહી, મેકર્સે પ્લાનિંગ વિશે કર્યો મોટો ખુલાસો.
ASSI Trailer Release: કાળજું કંપાવનારી કહાની: ફિલ્મ ‘અસ્સી’ નું ટ્રેલર રિલીઝ; ગેંગરેપ સર્વાઇવરને ન્યાય અપાવવા વકીલ બની લડશે તાપસી પન્નુ
Dhurandhar Controversy: ધુરંધર’ ના ક્રેડિટ સીન પર હોબાળો: રણવીર સિંહ માટે 3-3 વેનિટી વેન? નેટફ્લિક્સ પર ફિલ્મ આવતા જ ખર્ચ પર ઉઠ્યા સવાલો
Exit mobile version