Site icon

Saba Azad: ઋતિક રોશન સાથે રિલેશનશિપમાં હોવા છતાં સબા આઝાદ એ તેના એક્સ બોયફ્રેન્ડ વિશે કરી એવી વાત કે અભિનેતા ને લાગી શકે છે ઝટકો

Saba Azad: સબા આઝાદ અને ઋતિક રોશન રિલેશનશિપમાં છે. તેવામાં સબા એ તેના એક્સ બોયફ્રેન્ડ ઇમાદ વિશે વાત કરી છે.

Saba Azad says she will grow old with ex-boyfriend Imaad Shah as friends, calls him family

Saba Azad says she will grow old with ex-boyfriend Imaad Shah as friends, calls him family

News Continuous Bureau | Mumbai

Saba Azad: બોલીવુડ અભિનેત્રી અને સંગીતકાર સબા આઝાદ હાલમાં ઋતિક રોશન સાથે રિલેશનશિપમાં છે, પણ તાજેતરમાં તેણે પોતાના પૂર્વ પ્રેમી ઇમાદ શાહ વિશે એવો ખુલાસો કર્યો કે ચકિત કરી દે. એક ઇન્ટરવ્યુમાં સબાએ કહ્યું કે “જ્યારે કોઈ વ્યક્તિ તમારું અપમાન ન કરે, તો તમે તેને પ્રેમ કરવાનું કેમ બંધ કરો?” તેણે ઉમેર્યું કે “હું અને ઇમાદ જીવનભર મિત્ર રહીશું અને સાથે વૃદ્ધ થશું”.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી માં વધશે પરી ની મુશ્કેલી, શો માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી

સબા અને ઇમાદ: પ્રેમથી મિત્રતા સુધીનો સફર

સબા અને ઇમાદ 2020માં અલગ થઈ ગયા હતા, પણ તેમનો સંબંધ તૂટ્યો નહીં — એ બદલાઈને એક મજબૂત મિત્રતામાં ફેરવાઈ ગયો. સબાએ કહ્યું કે “એને હું ક્યારેય જીવનમાંથી દૂર નહીં થવા દઉં. અમે બંને ખૂબ સ્પષ્ટ છીએ કે અમે જીવનભર મિત્ર રહીશું.” તેણે ઇમાદને “ફેમિલી જેવો” ગણાવ્યો. સબાના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક ફેન્સે તેના ખુલાસાને “સાચો સંબંધ” ગણાવ્યો છે, જ્યારે કેટલાકે ઋતિક માટે “અનકમ્ફર્ટેબલ” સ્થિતિ ગણાવી. જોકે, સબા અને ઇમાદ બંનેએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો સંબંધ હવે “પ્લેટોનિક” છે અને બંને એકબીજાને સમર્થન આપે છે.


સબા આઝાદ 2022 થી ઋતિક રોશન સાથે રિલેશનશિપમાં છે. તે ઋતિકના પરિવાર સાથે પણ નજીક છે, ખાસ કરીને ઋતિક ના પુત્રો હ્રેહાન અને હ્રિધાન સાથે. સબાએ કહ્યું કે “મારા જીવનમાં સામાન્યતા છે, ભલે હું પબ્લિક આઈમાં હોઉં.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Exit mobile version