Site icon

Saif ali khan attack case: સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી હજુ પણ ફરાર, અભિનેતા ના કેસ માં આવ્યો નવો વળાંક

Saif ali khan attack case: સૈફ અલી ખાન હુમલા કેસ માં એક નવો વળાંક આવ્યો છે. પોલીસ એ એક વ્યક્તિ ની ધરપકડ કરી હતી અને તેની પુછપરછ પણ કરી હતી પરંતુ તે વ્યક્તિ એ સૈફ અલી ખાન પર હુમલો નહોતો કર્યો વાસ્તવ આમ અભિનેતા પર હુમલો કરનાર વ્યક્તિ હજુ પણ ફરાર છે.

saif ali khan attack case one suspect detained by mumbai police

saif ali khan attack case one suspect detained by mumbai police

News Continuous Bureau | Mumbai

Saif ali khan attack case: સૈફ અલી ખાન પર તેના બાદૃ સ્થિત ઘર માં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા ની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી બિલ્ડિંગની સીડીઓ ઉતરતી વખતે સીસીટીવીમાં કેદ થયો હતો. આ પછી પોલીસે ફરાર આરોપીઓની શોધ શરૂ કરી હતી. આ મામલે પોલીસ એ એક વ્યક્તિ ની ધરપકડ કરી હતી જેનો ચહેરો હુમલાખોર જેવો જ હતો. પોલીસે તે વ્યક્તિ ની પુછપરછ કરી હતી જો કે તે વ્યક્તિ નો ગુનાહિત ઇતિહાસ છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Paatal lok 2: પાતાલ લોક 2 નો રીવ્યુ આવ્યો સામે, જાણો કેવી છે જયદીપ અહલાવત ની સિરીઝ

ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિ આરોપી નથી 

સૈફ અલી ખાન હુમલા કેસમાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી.જેનો ચહેરો હુમલાખોર જેવો જ હતો. તેનું નામ શાહિદ હતું. તેની સામે પહેલાથી જ ચોરીના 5 થી 6 કેસ નોંધાયેલા છે. પોલીસે તેની પુછપરછ પણ કરી હતી સૈફ અલી ખાન હુમલા કેસમાં મુંબઈ પોલીસે કહ્યું છે કે પૂછપરછ માટે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા વ્યક્તિને સૈફ અલી ખાન હુમલા કેસ સાથે કોઈ સંબંધ નથી. મુંબઈ પોલીસે જાહેરાત કરી છે કે અટકાયત કરાયેલા શંકાસ્પદના ફિંગરપ્રિન્ટ્સ ગુનાના સ્થળે મળેલા ફિંગરપ્રિન્ટ્સ સાથે મેળ ખાતા નથી.


પોલીસના પ્રયાસો છતાં, ફિંગરપ્રિન્ટ્સમાં મેળ ન ખાતા અટકાયત કરાયેલ વ્યક્તિને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અત્યાર સુધી આ કેસમાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version