Site icon

Saif ali khan: સૈફ અલી ખાન થયો હોસ્પિટલમાં દાખલ, થઇ ટ્રાઈસેપ અને ઘૂંટણ ની સર્જરી,અભિનેતા એ ફેન્સ સાથે હેલ્થ અપડેટ શેર કરતા કહી આ વાત

Saif ali khan: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હોસ્પિટલ માં દાખલ છે તેની સર્જરી થઇ છે. હવે આ બાબત પર સૈફ અલી ખાને મૌન તોડ્યું છે અને અભિનેતા એ તેની તબિયત વિશે અપડેટ પણ આપ્યું છે.

saif ali khan hospitalized he gave his health update to fans

saif ali khan hospitalized he gave his health update to fans

News Continuous Bureau | Mumbai

Saif ali khan: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સૈફ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. સૈફ અલી ખાને ટ્રાઈસેપ અને ઘૂંટણની સર્જરી કરાવી છે. અભિનેતા સૈફ અલી ખાન ના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારે સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો હતો. હવે આ બધી બાબતો પર સૈફ અલી ખાને મૌન તોડ્યું છે અને અભિનેતા એ તેના સ્વાસ્થ્ય વિશે જાણકારી પણ આપી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Nora Fatehi: રશ્મિકા બાદ હવે નોરા ફતેહી બની ડીપફેક વિડીયો નો શિકાર, અભિનેત્રી એ કહી આવી વાત

સૈફ અલી ખાને આપ્યું હેલ્થ અપડેટ 

સૈફ અલી ખાને તેના ફેન્સ સાથે તેનું હેલ્થ અપડેટ શેર કર્યું છે. આ વિશે વાત કરતા અભિનેતા  એ જણાવ્યું કે, ‘આ ઈજા અને સર્જરી અમારા કામનો એક ભાગ છે. હું આવા અદ્ભુત સર્જરી વાળો હાથ મેળવીને ખૂબ જ ખુશ છું અને તેમના પ્રેમ અને ચિંતા દર્શાવવા માટે તમામ ચાહકોનો આભાર માનું છું.’સૈફ અલી ખાનનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version