Site icon

Saif ali khan: લીલાવતી હોસ્પિટલ માં ચાલી રહ્યું છે સૈફ અલી ખાન નું ઓપરેશન, જાણો કેટલી જગ્યા કર્યો છે ચોરો એ હુમલો

Saif ali khan: સૈફ અલી ખાન ના ઘરે ચોર ઘુસી આવ્યો હતો તને સૈફ અલી ખાન પણ છરી વડે હુમલો કર્યો હતો ત્યારબાદ અભિનેતા ને લીલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે હાલ સૈફ અલી ખાન નું ઓપરેશન ચાલી રહ્યું છે.

saif ali khan is in the Operation Theatre at present.

saif ali khan is in the Operation Theatre at present.

News Continuous Bureau | Mumbai

Saif ali khan: સૈફ અલી ખાન ના બાંદ્રા વાળા ઘરમાં અડધી રાત્રે ચોર ઘુસ્યો હતો. આ દરમિયાન કેટલાક નોકરો ઊંઘમાંથી જાગી ગયા. સૈફ અલી ખાન પણ આ અવાજ થી જાગી ને બહાર આવ્યો. તેણે ચોરને પકડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ચોરે સૈફ પર છરી વડે હુમલો કર્યો. જેને કારણે સૈફ અલી ખાન ઘાયલ થયો હતો અને તેને લીલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે. હાલ સૈફ અલી ખાન નું ઓપરેશન ચાલી રહ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Bhoot Bangla cast: અક્ષય કુમાર ની ફિલ્મ ભૂત બંગલા માં થઇ ભૂલ ભુલૈયા ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી,ખિલાડી કુમાર સાતેહ મળી ઉકેલશે રહસ્ય

સૈફ અલી ખાન નું ચાલી રહ્યું છે ઓપરેશન 

લીલાવતી હોસ્પિટલ ના સીઓઓ એ જણાવ્યું હતું કે ‘સૈફ પર તેના ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ ઘાયલ થયો હતો. આવી સ્થિતિમાં, તેમને સવારે 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. તેમને છ જગ્યાએ ઈજાઓ થઈ છે, જેમાંથી બે ગંભીર છે. એક ઈજા તેની કરોડરજ્જુ પાસે અને એક ગરદન પર થઈ હતી. ન્યુરોસર્જન ની ટીમે સવારે 5:30 વાગ્યે તેમની સર્જરી શરૂ કરી હતી અને હજુ પણ તેઓ સર્જરીમાં વ્યસ્ત છે. સર્જરી પછી જ ખબર પડશે કે સૈફની હાલત શું છે.’


પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.આ માટે તેમને ઘણી ટીમો પણ બનાવી છે. કરીના કપૂર અને તેના બાળકો સુરક્ષિત છે. તે હાલમાં સૈફ સાથે લીલાવતી હોસ્પિટલમાં છે. પરિવારે હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version