News Continuous Bureau | Mumbai
Salaar review: પ્રશાંત નીલ ના નિર્દેશન માં બનેલી ફિલ્મ સાલાર સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. દર્શકો તેંમના ફેવરિટ સ્ટાર પ્રભાસ ને જોવા થિયેટરો માં આવી રહ્યા છે. ફિલ્મ જોયા બાદ લોકો એ સોશિયલ મીડિયા પર પોતાના રિવ્યુ શેર કરવાનું શરૂ કરી દીધું છે. દર્શકોના ભારે ક્રેઝને કારણે આ ફિલ્મ વહેલી સવારના શોમાં રિલીઝ કરવામાં આવી હતી. જે બાદ સવારથી જ લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. પ્રભાસની ફિલ્મ ને મોટાભાગના લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.
સાલાર નો રીવ્યુ
એક સોશિયલ મીડિયા યુઝરે સાલાર ને બ્લોકબસ્ટર ફિલ્મ ગણાવી છે.
#BlockbusterSALAAR#salaar #Prabhas #PrashanthNeel #FDFS
Pure mad 😍😍😍 pic.twitter.com/LLyJPAOTA2— Surya (@Surya11619) December 22, 2023
અન્ય એક યુઝરે પહેલેથી જ કોમેન્ટ કરીને તેને ‘ઓલ ટાઈમ બ્લોકબસ્ટર’ ગણાવી છે.
SalaarReview-🌟 🌟 🌟 🌟
ALL TIME BLOCK BUSTER #Salaar is a spectacular introduction to a wild world entrenched with epic lyricism. Prabhas is in great form.#BlockbusterSalaar #Prabhas #SalaarPart2 #Salaar2#SalaarReleaseTrailer #SalaarCeaseFire #Salaar #PrashanthNeel pic.twitter.com/JnkBZCT8TW— SALAAR (@vivek_kumar_18) December 22, 2023
એક યુઝરે સાલાર ને 10 માંથી 8 રેટિંગ આપ્યું છે.
Finally #Salaar Positive Reviews After Back to Back Distaser 😭🥰.#SalaarReview 10/8 ⭐⭐⭐⭐⭐#BlockbusterSalaar #PrabhasComeback #BlockbusterSalaar pic.twitter.com/MDEu5gMJ13
— ꜰᴏɴᴛꜱ ꜰᴏʀ ᴛᴡɪᴛᴛᴇʀ (@imTutuna) December 22, 2023
તમને જણાવી દઈએ કે પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન અભિનીત નિર્દેશક પ્રશાંત નીલની ફિલ્મ ‘સાલાર’ એક જબરદસ્ત એક્શન ડ્રામા ફિલ્મ છે. જે બે મિત્રોની વાર્તા કહે છે.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અક્ષય કુમાર બાદ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કર્યું ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ માં રોકાણ, બન્યા આ ટીમના માલિક