Salman khan and Sanjay dutt: વર્ષો બાદ સાથે આવ્યા સલમાન ખાન અને સંજય દત્ત, બોલિવૂડ નહીં હોલિવૂડ ની ફિલ્મ માં ભજવશે આવી ભૂમિકા

Salman khan and Sanjay dutt: સલમાન ખાન અને સંજય દત્ત 13 વર્ષ બાદ સાથે ફિલ્મ કરી રહ્યા છે તે પણ બોલિવૂડ ની નહીં હોલિવૂડ ની. બંને સ્ટાર્સ એ આ માટે શૂટિંગ પણ શરુ કરી દીધું છે.

by Zalak Parikh
salman khan and sanjay dutt to feature in hollywood thriller movie

News Continuous Bureau | Mumbai

Salman khan and Sanjay dutt: સલમાન ખાન અને સંજય દત્ત 13 વર્ષ બાદ સાથે ફિલ્મ કરી રહ્યા છે તે બોલિવૂડ ની નહીં હોલિવૂડ ની. રિપોર્ટ મુજબ સલમાન ખાન અને સંજય દત્ત એક હોલીવુડ થ્રિલર ફિલ્મ કરી રહ્યા છે. આ થ્રિલર ફિલ્મનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સંજય અને સલમાન આ ફિલ્મમાં કેમિયો કરવાના છે. 

આ સમાચાર પણ વાંચો: Chhaava: છાવા માં નાના પાટેકર ની પત્ની એ ભજવી છે મહત્વ ની ભૂમિકા, જાણો કયા પાત્ર માં જોવા મળી અભિનેત્રી

સલમાન ખાન ને સંજય દત્ત સાથે કરશે કામ 

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન અને સંજય જે હોલીવુડ થ્રિલર ફિલ્મમાં કેમિયો કરી રહ્યા છે તેનું શૂટિંગ સાઉદી અરેબિયાના અલઉલા સ્ટુડિયોમાં થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સલમાન અને સંજય સાઉદી અરેબિયા પહોંચી ગયા છે. બંને સ્ટાર્સ 19 ફેબ્રુઆરી સુધી આ હોલીવુડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેશે.કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ નું બજેટ ખુબ જ ઊંચું છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને સંજય દત્ત એ સાજન, ચલ મેરે ભાઈ, યે હૈ જલવા સહિત ઘણી ફિલ્મો માં કામ કરી ચુક્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More