Site icon

Salman khan: શું બિશ્નોઇ ગેંગ ની ધમકીઓ થી ડરી ગયો સલમાન ખાન? ભાઈજાન એ ખરીદી બુલેટ પ્રૂફ કાર, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Salman khan: સલમાન ખાન ને બિશ્નોઇ ગેંગ તરફ થી સતત ધમકીઓ મળતી રહે છે. મુંબઈ પોલીસે અભિનેતાને Y+ સુરક્ષા આપી છે.આ બધા ની વચ્ચે સલમાન ખાને એક બુલેટ પ્રુફ કાર ખરીદી છે જેના માટે તેને કરોડો રૂપિયા ખર્ચ્યા છે.

salman khan buys new bulletproof suv worth rs 2 crore

salman khan buys new bulletproof suv worth rs 2 crore

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન ને બિશ્નોઇ ગેંગ તરફ થી સતત ધમકીઓ મળતી રહે છે.સૌ પ્રથમ સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર કરવામાં આવ્યો. ત્યારબાદ બાબા સિદ્દીકી ની હત્યા બાદ ફરી સલમાન ખાન ને જાન થી મારી નાખવાની ધમકી મળી હતી. હવે લાગે છે કે સલમાન ખાન બિશ્નોઇ ગેંગ ની ધમકીઓથી ડરી ગયો છે. આ બધા ની વચ્ચે સલમાન ખાને એક બુલેટ પ્રુફ કાર ખરીદી છે જેના માટે તેને કરોડો રૂપિયા ખર્ચ્યા છે. રિપોર્ટ મુજબ ભાઈજાન માટે આ કાર દુબઈથી લાવવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Emergency Release: કંગના રનૌતે લીધો રાહતનો શ્વાસ, આ મહત્વનો પડાવ કર્યો પાર ; ટૂંક સમયમાં જાહેર થશે ‘ઈમરજન્સી’ ની રિલીઝ ડેટ

સલમાન ખાને ખરીદી બુલેટ પ્રુફ ગાડી 

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાને ઉતાવળ માં તેની સુરક્ષા ને લઈને નિર્ણય કર્યો છે ભાઈજાન એ 2 કરોડ રૂપિયાની બુલેટપ્રૂફ નિસાન પેટ્રોલ એસયુવી ખરીદી છે. સલમાન ખાન માટે આ કાર ખાસ દુબઈથી મુંબઈમાં આયાત કરવામાં આવી છે. આ લક્ઝરી એસયુવીમાં  બોમ્બ એલર્ટ ઈન્ડિકેટર, ક્લોઝ-રેન્જ ફાયરિંગનો સામનો કરવા માટે પ્રબલિત કાચ અને ડ્રાઈવર અને મુસાફરોની ઓળખને અસ્પષ્ટ કરવા માટે રચાયેલ ટીન્ટેડ વિન્ડો જેવી ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ છે.


તમને જણાવી દઈએ કે, સલમાન ખાન લોરેન્સ બિશ્નોઈની હિટ લિસ્ટમાં છે. કાળિયાર શિકાર કેસને લઈને બિશ્નોઈ સમુદાય સલમાનથી નારાજ છે. તે સતત સલમાનને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Vijay and Rashmika wedding: વિજય-રશ્મિકાના લગ્ન કે અભેદ કિલ્લો? પ્રાઈવસી જાળવવા વિદેશી સુરક્ષા એજન્સીને સોંપાઈ જવાબદારી!
Shakira India Tour: ભારત પર ચઢશે શકીરાનો ફીવર! મુંબઈ અને દિલ્હીમાં યોજાશે પોપ સ્ટારનો ભવ્ય કોન્સર્ટ; જાણો ટિકિટના ભાવ અને તારીખ
Exit mobile version