Site icon

Salman khan: સલમાન ખાન ના એક વિડીયો એ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, સાઉદી અરેબિયામાં આ ખાસ વ્યક્તિ સાથે જોવા મળ્યો ભાઈજાન

Salman khan: સલમાન ખાન અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તાજેતરમાંએક મેચ દરમિયાન એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા. આ મેચ દરમિયાન રોનાલ્ડો તેની પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે જોવા મળ્યો હતો.

salman khan cristiano ronaldo spotted together in saudi arabia

salman khan cristiano ronaldo spotted together in saudi arabia

News Continuous Bureau | Mumbai 

Salman khan: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે, જેમાં ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સલમાન ખાન સાથે જોવા મળી રહ્યો છે.વાસ્તવ આ વિડીયો રિયાધમાં ટાયસન ફ્યુરી અને ફ્રાન્સિસ નગાનૌ વચ્ચેની MMA મેચ નો છે. જેમાં ઘણી હસ્તીઓ જોવા મળી હતી. આ મેચ દરમિયાન સલમાન ખાન, અબ્દુ રોજીક અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેમની પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે જોવા મળ્યા હતા. 

Join Our WhatsApp Community

 

સલમાન ખાન અને રોનાલ્ડો નો વિડીયો 

રિયાધમાં ટાયસન ફ્યુરી અને ફ્રાન્સિસ નગાનૌ વચ્ચેની MMA મેચ નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ સલમાન ખાનની બાજુમાં બેઠેલા જોવા મળે છે. 


આ વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ હતી. સલમાન અને રોનાલ્ડોને એક જ ફ્રેમમાં જોઈને ચાહકો ખુશીથી ઝૂમી રહ્યાં છે. 

આ સમાચાર પણ વાંચો : Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ‘ટાઈગર 3’ને મળ્યું UA સર્ટિફિકેટ, ફિલ્મના રિલીઝ સમયે શાહરુખ ખાન ના ચાહકો ને પણ મળશે સરપ્રાઈઝ

Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Love & War Leak: રણબીર-આલિયાના ‘રેટ્રો’ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ! ‘લવ એન્ડ વોર’ માંથી 80 ના દાયકાની ઝલક થઈ લીક; વિકી કૌશલના રોલ પર વધ્યું સસ્પેન્સ
Success Story: ચોકીદારથી કરોડોના ટ્રેનર સુધીની સફર! અંબાણી પરિવારને ફિટ રાખતા વિનોદની સંઘર્ષગાથા; જાણો કેવી રીતે બદલાયું નસીબ
Exit mobile version