Sikandar Teaser Postponed: સલમાન ખાન ના ચાહકો ને લાગ્યો ઝટકો, આ કારણ થી આજે રિલીઝ નહીં થાય ભાઈજાન ની ફિલ્મ સિકંદર નું ટીઝર

salman khan film sikandar teaser postponed due to former prime minster manmohan singh death
salman khan film sikandar teaser postponed due to former prime minster manmohan singh death

News Continuous Bureau | Mumbai

Sikandar Teaser Postponed: સલમાન ખાન આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાન ખાન તેના જન્મદિવસ પર તેની ફિલ્મ સિકંદર નું રીઝર રિલીઝ કરીને તેના ચાહકો ને સરપ્રાઈઝ આપવાનો હતો પરંતુ હવે આ ફિલ્મ નું ટીઝર આજે રિલીઝ નહીં થાય. ગઈકાલે એટલે કે 26 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એઆર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત આ એક્શન થ્રિલર ફિલ્મનું ટીઝર હવે 28 ડિસેમ્બરે સવારે રિલીઝ કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : Pushpa 2 stampede: અલ્લુ અરવિંદે આપ્યું સંધ્યા થિયેટર માં થયેલી નાસભાગ માં ઘાયલ બાળક નું હેલ્થ અપડેટ, અલ્લુ અર્જુન સહીત પુષ્પા 2 ની ટીમે કરી અધધ આટલા કરોડની મદદ

સિકંદર ના ટીઝર રિલીઝ ની તારીખ પાછળ ઠેલાઇ 

 નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ એ તેમાં સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરતા લખ્યું છે કે, “અમારા આદરણીય ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ જીના નિધનને ધ્યાનમાં રાખીને, અમને ખેદ છે કે ‘સિકંદર’નું ટીઝરનું રિલીઝ મોકૂફ રાખવામાં આવ્યું છે. તે હવે 28મી ડિસેમ્બરના રોજ સવારે 11:07 વાગ્યે રિલીઝ થશે.”


સિકંદર માં સલમાન ખાન ની સાથે રશ્મિકા જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2025 માં રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!