News Continuous Bureau | Mumbai Sikandar Teaser Postponed: સલમાન ખાન આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાન ખાન તેના જન્મદિવસ પર તેની ફિલ્મ સિકંદર નું રીઝર રિલીઝ કરીને તેના ચાહકો ને સરપ્રાઈઝ આપવાનો હતો પરંતુ હવે આ ફિલ્મ નું ટીઝર આજે રિલીઝ નહીં થાય. ગઈકાલે એટલે કે 26 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે આ નિર્ણય… Continue reading Sikandar Teaser Postponed: સલમાન ખાન ના ચાહકો ને લાગ્યો ઝટકો, આ કારણ થી આજે રિલીઝ નહીં થાય ભાઈજાન ની ફિલ્મ સિકંદર નું ટીઝર
