Site icon

Salman Khan firing: સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનાર વ્યક્તિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Salman Khan firing: સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનાર બંને શાર્પ શૂટર માંથી એકે આત્મહત્યા કરવા નો પ્રયત્ન કર્યો

Salman Khan firing Accused in Salman Khan firing case attempts suicide

Salman Khan firing Accused in Salman Khan firing case attempts suicide

News Continuous Bureau | Mumbai 

Salman Khan firing:  સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં દરરોજ નવા અપડેટ્સ આવી રહ્યા છે. આ કેસમાં આરોપી વિકી ગુપ્તા (24), સાગર પાલ (21) અને અનુજ થપન (32) પોલીસ કસ્ટડીમાં છે. હવે સમાચાર આવી રહ્યા છે કે સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા લોકોમાંથી એકે આત્મહત્યાનો ( suicide ) પ્રયાસ કર્યો હતો. વ્યક્તિની હાલત ગંભીર છે. તે વ્યક્તિનું નામ અનુજ થાપન છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bank Account Cash Deposit Limit: તમારા સેવિંગ એકાઉન્ટમાં રાખવામાં આવેલા પૈસા પર પણ ટેક્સ લાગે છે….જાણો ઈન્કમ ટેક્સ વિભાગના શું છે નિયમો..

Salman Khan firing:  અનુજ થાપનની પંજાબમાંથી 26 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી

 Salman Khan firing:  અનુજ થાપનની પંજાબમાંથી 26 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી, તેણે કથિત રીતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેણે અને અન્ય એક આરોપી ( Accused ) સોનુ સુભાષ ચંદરે કથિત રીતે અભિનેતાના મુંબઈના ઘરની ( galaxy apartment ) બહાર ફાયરિંગમાં વપરાયેલા હથિયારો આપ્યા હતા.

Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
FATF: પાકિસ્તાન હજી પણ રડાર પર! FATFએ કહી દીધું, ‘ટેરર ફંડિંગ કર્યું તો ફરી…’
Baahubali The Epic Trailer : મહિષ્મતી ની દુનિયા માં પાછા જવા થઇ જાઓ તૈયાર, પ્રભાસની ‘બાહુબલી – ધ એપિક’નું ટ્રેલર થયું રિલીઝ
Aryan Khan: ધ બેડસ ઓફ બોલિવૂડ બાદ હવે આર્યન ખાન લાવશે આ સુપરહીરો ની વાર્તા! લક્ષ્ય લાલવાણી સાથે કરશે વધુ એક પ્રોજેક્ટ
Exit mobile version