Site icon

Salman Khan: ભારે સુરક્ષા વચ્ચે મુંબઈ ના રોડ પર ફરતો જોવા મળ્યો સલમાન ખાન, ભાઈજાન ના વિડીયો પર લોકો એ આપી આવી પ્રતિક્રિયા

Salman Khan: જાનથી મારી નાખવાની ધમકીઓ બાદ સલમાન ખાનની સુરક્ષા વધુ મજબૂત બની છે. તાજેતર માં સલમાન ખાન મુંબઈ માં જોવા મળ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

Salman Khan spotted in Mumbai with Y+ security

Salman Khan spotted in Mumbai with Y+ security

News Continuous Bureau | Mumbai 

Salman Khan: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન  ફરી એકવાર તેની Y+ સુરક્ષા ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તે મુંબઈમાં ભારે સુરક્ષા વચ્ચે જોવા મળ્યો હતો. સલમાન ખાનને લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઇ  તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, જેના કારણે તેની પબ્લિક અપિઅરન્સપણ ઘણી ઓછી થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Gauhar Khan: સુનિલ શેટ્ટી નું સી સેક્શન પર બોલવું પડ્યું ભારે, અભિનેત્રી ગોહર ખાને આપી આવી પ્રતિક્રિયા

મજબૂત સુરક્ષા વચ્ચે સલમાન ખાનની ઝલક

સલમાન ખાનને જ્યારે પણ જાહેરમાં જોવામાં આવે છે ત્યારે તેમની આસપાસ પોલીસ અને ખાનગી સુરક્ષા કર્મચારીઓનો ઘેરાવ હોય છે. હાલમાં વાયરલ થયેલા એક વીડિયોમાં તેમની કારના આગળ અને પાછળ પોલીસ વાહનો  પણ જોવા મળ્યા હતા. આ વીડિયો જોઈને ફેન્સે કમેન્ટ્સમાં લખ્યું – “જલવા છે ભાઈનો” અને “Salman Khan Rock, Haters Shock”.


થોડા દિવસો પહેલા સલમાન ખાનના ઘરમાં બે અજાણ્યા લોકો ઘુસવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયા હતા. સુરક્ષા કર્મચારીઓએ સમયસર કાર્યવાહી કરીને બંનેને પકડી લીધા હતા. આ ઘટનાએ સલમાનની સુરક્ષા અંગે વધુ ચિંતાઓ ઊભી કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mirzapur The Movie Release Date: ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની રિલીઝ ડેટ કન્ફર્મ: મોટા પડદા પર જોવા મળશે કાલીન ભૈયાનો અસલી ઠાઠ, આ દિવસે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Aishwarya Rai: પત્ની ઐશ્વર્યાએ અભિષેકની બાળપણની તસવીર શેર કરી પાઠવ્યા જન્મદિવસના અભિનંદન, ખાસ અંદાજમાં વ્યક્ત કર્યો પ્રેમ
Rhea Chakraborty: “7 વર્ષ વીતી ગયા…” સેટ પર પરત ફરીને રિયા ચક્રવર્તી થઈ ગઈ ભાવુક; સોશિયલ મીડિયા પર શેર કર્યો હૃદયસ્પર્શી વીડિયો
Ghooskhor Pandat Controversy:કાયદાકીય મુસીબતમાં ‘ઘૂસખોર પંડિત’: સંતોના આકરા વલણ બાદ ફિલ્મ પર સંકટ, પીએમ મોદી સમક્ષ પ્રતિબંધની રજૂઆત
Exit mobile version