અભિનેતા સલમાન ખાન કોરોના મહામારીને કારણે આર્થિક મંદીનો સામનો કરી રહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નાના વર્કર્સની મદદે આવ્યો છે.
સલમાન ખાન 25,000 જેટલાં સીને વર્કર્સ જેમ કે, મેકઅપ આર્ટિસ્ટ, સ્ટંટમેન, ટેક્નિશિયન તેમજ સ્પોટબોયનાં ખાતામાં 1500થી વધુ રૂપિયા જમા કરાવશે.
આમ તે કૂલ ત્રણ કરોડ પંચોત્તેર લાખ રૂપિયાની મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સલમાન ખાને 25 હજાર વર્કર્સનાં ખાતામાં તેણે 3 હજાર રૂપિયા જમા કરાવ્યાં હતાં.
ગઈ કાલે જે ક્રિકેટરનું ઇંગ્લેન્ડ સામેની સીરીઝ માટે સિલેક્શન થયું હતું આજે તેને કોરોના થયો.
