Site icon

National president of bishnoi mahasabha: સલીમ ખાનના દાવા પર બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષની પ્રતિક્રિયા આવી સામે, સલમાન ખાન ના કાળિયાર હત્યા પર કહી આવી વાત

National president of bishnoi mahasabha: સલમાન ખાનને બિશ્નોઇ ગેંગ દ્વારા સતત ધમકીઓ મળી રહી છે તેવામાં સલીમ ખાને કહ્યું હતું કે સલમાન ખાને આજ સુધી કોઈ વંદો પણ નથી માર્યો હવે સલીમ ખાનના દાવા પર બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષની પ્રતિક્રિયા સામે આવી છે.

salman khans entire family is a liar says national president of bishnoi mahasabha

salman khans entire family is a liar says national president of bishnoi mahasabha

News Continuous Bureau | Mumbai

National president of bishnoi mahasabha:  સલમાન ખાન ને બિશ્નોઇ ગેંગ તરફ થી સતત ધમકીઓ મળી રહી છે. બિશ્નોઇ ગેંગ ની માંગ છે કે કાળિયાર ના હત્યા બદલ સલમાન ખાન બિશ્નોઇ સમાજ ની માફી માંગે જેના જવાબ માં સલીમ ખાને કહ્યું હતું કે સલમાન ખાન માફી નહીં માંગે તેને આજ સુધી એક વંદો પણ નથી માર્યો. હવે સલીમ ખાનના દાવા પર બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષની પ્રતિક્રિયા સામે આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : KBC 16: કેબીસી 16 ના મંચ પર અમિતાભ બચ્ચને કાર્તિક આર્યન અને વિદ્યા બાલન ને સંભળાવ્યો તેના પરિવાર ના આ સભ્ય નો મજેદાર કિસ્સો

બિશ્નોઇ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષની પ્રતિક્રિયા

એક મીડિયા હાઉસ સાથે ની ખાસ વાતચીત માં બિશ્નોઇ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ એ જણાવ્યું કે, “ જો સલમાન દોષિત સાબિત થાય છે તો તેનો પરિવાર કેવી રીતે કહી શકે કે તેણે વંદો પણ માર્યો નથી. સલીમ ખાનના નિવેદનથી સમાજને ઠેસ પહોંચી છે. અલબત્ત તેણે અમારા ગામ પાસે શિકાર કર્યો છે. પોલીસ અને વન વિભાગે તેને પકડ્યો છે અને તે 3 દિવસ અંદર પણ રહ્યો છે.”


પોતાની વાતચીત માં તેમને આગળ કહ્યું કે, “હથિયાર પકડાઈ ગયું છે, તેને કોર્ટે સજા ફટકારી છે… એટલે કે તે સાચું બોલે છે અને પોલીસ, વન વિભાગ અને બધા જૂઠા છે. બિશ્નોઈ સમાજ હોય ​​કે લોરેન્સ સમુદાય, લાંચ માંગવી અને પૈસા લેવા એ અમારા લોહીમાં નથી. આપણે નિઃસ્વાર્થપણે વન્ય પ્રાણીઓ, વૃક્ષોને બચાવીએ છીએ, પર્યાવરણ બચાવીએ છીએ અને તમે જાણો છો કે આપણા 363 લોકો વૃક્ષો માટે શહીદ થયા છે. દર વર્ષે આપણે શહીદ થઈએ છીએ. અમારા ગામની અંદર બચાવ કેન્દ્રો ખુલ્લા છે.” આ ઉપરાંત બીજી ઘણી વાતો બિશ્નોઇ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ એ કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version