- bigg boss 14 માં એન્ટરટેનમેન્ટ લાવવા માટે રાખી સાવંતને મોકલવામાં આવી હતી
- હવે રાખી સાવંત નું એન્ટરટેનમેન્ટ, ઓવર એન્ટરટેનમેન્ટ થઈ ગયું હોય તેવું લાગે છે…
- સલમાન ખાને રાખી સાવંતનો ઊધડો લેતાં તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો તું તારી જાતને કંટ્રોલ ન કરી શકતી હોય તો ઘર છોડીને જતી રહે.
- આમ સલમાને રાખી સાવંત ને ધમકાવી નાખી…
વધારે વાઇડી નહીં થા.. નીકળ ઘરની બહાર.. સલમાન ખાને ઘાંટો પાડ્યો. જાણો કોને કીધું…
