Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની એક્શન થ્રિલર ફિલ્મ માં થઇ ટીવી ની આ બોલ્ડ અભિનેત્રી ની એન્ટ્રી, જાણો તે એક્ટ્રેસ વિશે

Fighter:સંજીદા શેખ આજે ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. સંજીદા 'કયામત' 'ઈશ્ક કા રંગ સફેદ' જેવી ટીવી સિરિયલ માં જોવા મળી ચુકી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સંજીદા બહુ જલ્દી રિતિક રોશન દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ફાઈટર માં જોવા મળવાની છે.

by Zalak Parikh
sanjeeda shaikh enter in hrithik roshan and deepika padukone film fighter

News Continuous Bureau | Mumbai 

 Fighter: બોલિવૂડ અભિનેતા રિતિક રોશન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ફાઈટર ને લઈને ચાહકો ખુબ ઉત્સાહિત છે.આ ફિલ્મ માં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની સાથે અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. હવે અહેવાલ એવા આવી રહ્યા છે કે રિતિક અને દીપિકા એ ફાઈટર નું શૂટિંગ પૂરું કરી લીધું છે.  બીજી તરફ એવા પણ સમાચાર છે કે ટીવી ની ફેમસ અભિનેત્રી સંજીદા શેખ ની ફાઈટર માં એન્ટ્રી થઇ છે. 

 

ફાઈટર માં મહત્વ ની ભૂમિકા ભજવશે સંજીદા શેખ 

મીડિયા રિપોર્ટ અનુસાર આ એક્શન થ્રિલર ફિલ્મ માં સંજીદા  એક મહત્વ ની ભૂમિકા માં જોવા મળશે.  રિપોર્ટમાં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે. કે સંજીદા ની ભૂમિકા ફિલ્મ ફાઈટર માં ટર્નીંગ પોઇન્ટ લાવશે. જોકે તેની ભૂમિકા કેવી હશે તે હજુ સુધી જાણી શકાયું નથી.’ફાઈટર’ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે. 

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)


તમને જણાવી દઈએ કે સંજીદા શેખ ટીવી નું જાણીતું નામ છે. તેને અભિનેતા આમિર અલી સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા વર્ષો પહેલા બન્ન  ના છૂટાછેડા થઇ ગયા છે. 

આ સમાચાર પણ વાંચોઃ Aishwarya Rai Bachchan આજે વિશ્વ સુંદરી એશ્વર્યાનો જન્મ દિવસ, એક સમયે મેડિસીન વર્લ્ડમાં કરીયર બનાવવા માંગતી હતી એશ- જુઓ ફોટોઝ અને વાંચો જીવનની ખાસ વાતો

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More