News Continuous Bureau | Mumbai
સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન (Sara Ali Khan)એક્ટિંગ સિવાય તેની ફેશન સેન્સના કારણે પણ ચર્ચામાં રહે છે. હવે સારાએ તેની નવી તસવીરોની ઝલક બતાવી છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ (glamorous)અને બોલ્ડ લાગી રહી છે.
સારા અલી ખાને લેટેસ્ટ ફોટોશૂટ (latest photoshoot)કરાવ્યું છે, જેની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. તસવીરોમાં સારા બ્લેક કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં(Black off shoulder dress) જોવા મળી રહી છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
સારા અલી ખાને ન્યૂડ મેકઅપ (nude makeup)કર્યો છે અને તેના વાળ ખુલ્લા (open hair) રાખ્યા છે તેણે કેમેરા સામે પોતાના કિલર લુકથી ચાહકોના દિલમાં ગભરાટ પેદા કર્યો છે.
સારા અલી ખાને કરણ જોહરની બર્થડે પાર્ટીમાં (Karan Johar Birthday party)આ ડ્રેસ પહેરીને હાજરી આપી હતી. આ દરમિયાન તેની સાથે ભાઈ ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim ali khan) પણ જોવા મળ્યો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં સારા અલી ખાને વિકી કૌશલ(vicky kaushal) સાથે તેની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જો કે, ફિલ્મનું ટાઈટલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં અભિનેત્રી હેલી શાહે લોકોને કર્યા મંત્રમુગ્ધ, તસવીરો એ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ