Site icon

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી માં સ્મૃતિ ઈરાની સાથે આ અભિનેત્રી લીડ રોલ માં જોવા મળશે, જાણો સિરિયલ ના બાકી ની સ્ટારકાસ્ટ વિશે

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: એકતા કપૂરે કયુંકી સાસ ભી કભી બહુ થી શો માટે કાસ્ટિંગ ફાઈનલ કર્યું છે જેમાં શગૂન શર્મા ને લીડ એક્ટ્રેસ તરીકે પસંદ કરવામાં આવી છે.

Shagun Sharma to Play Lead in Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Smriti Irani Returns as Tulsi

Shagun Sharma to Play Lead in Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Smriti Irani Returns as Tulsi

News Continuous Bureau | Mumbai 

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ટીવી જગતનો લોકપ્રિય શો કયુંકી સાસ ભી કભી બહુ થી ફરીથી નવી સીઝન લઈને આવી રહ્યો છે. એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ થનારા આ શોમાં ફરીથી સ્મૃતિ ઈરાની તુલસીના પાત્રમાં જોવા મળશે. મળતી માહિતી મુજબ, સ્મૃતિ ઈરાની દરેક એપિસોડ માટે 14 લાખ ચાર્જ કરી રહી છે અને હાલમાં તે Z પ્લસ સુરક્ષા હેઠળ કામ કરી રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Akshay Kumar: અક્ષય કુમારે અલગ અંદાજ માં કર્યું હાઉસફુલ 5 નું પ્રમોશન, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

શગૂન શર્મા લીડ રોલમાં

રિપોર્ટ મુજબ શોમાં લીડ ફીમેલ રોલ માટે પહેલા તનિષા મહેતા નું નામ ચર્ચામાં હતું, પરંતુ હવે શગૂન શર્મા ને ફાઈનલ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી શગૂનની કાસ્ટિંગ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.શગૂન શર્મા છેલ્લે ‘યે હૈ ચાહતیں’  શોમાં કાશવી ના પાત્રમાં જોવા મળી હતી. 


મીડિયા રિપોર્ટ મુજબ શોમાં રોહિત સુચાંતી ને લીડ એક્ટર તરીકે લેવામાં આવી શકે છે. જો તેનું કાસ્ટિંગ ફાઈનલ થાય છે તો શગૂન અને રોહિતની નવી જોડી દર્શકોને જોવા મળશે. શોમાં હિતેન તેજવાણી,ગૌરી પ્રધાન,શિલ્પા અગ્નિહોત્રી,સંદીપ બસવાણા,અને રક્ષંદા ખાન,પણ કમબેક કરી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version