Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના

Shah Rukh Khan King: સોશિયલ મીડિયા પર શાહરુખ ખાન ની નવી તસવીર એ મચાવી ધમાલ, 350 કરોડના બજેટ સાથે બનશે મેગા એક્શન ફિલ્મ

by Zalak Parikh
Shah Rukh Khan’s Rugged Look from ‘King’ Goes Viral: Tattoos, Forehead Wound, and Intense Action Avatar

News Continuous Bureau | Mumbai

Shah Rukh Khan King: બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાન ફરી એકવાર પોતાના નવા લુકને લઈને ચર્ચામાં છે. તેની આવનારી મેગા એક્શન ફિલ્મ ‘કિંગ’  નું નવું  પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વાયરલ થઇ રહેલા આ પોસ્ટર માં શાહરુખ પહેલા કરતાં વધુ રગ્ડ અને ઇન્ટેન્સ દેખાઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Taarak Mehta Ka Ooltah Chashmah: શું ખરેખર તારક મહેતા શોના કલાકારોને ‘નો ડેટિંગ’ કોન્ટ્રાક્ટ સાઇન કરવો પડે છે? અસિત મોદીએ આપી સ્પષ્ટતા

શાહરુખનો ધમાકેદાર લુક

પોસ્ટરમાં શાહરુખના હાથ પર ટેટૂ  સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, માથા પર ઘા છે અને આંખોમાં એક્શન હીરોની તીવ્રતા છે. ફેન્સે થોડા જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર દિલ અને આગના ઇમોજીથી પોસ્ટર ભર્યું. ઘણા યુઝર્સે લખ્યું: “આ શાહરુખના કરિયર નું સૌથી મોટું ટ્રાન્સફોર્મેશન છે.” રિપોર્ટ્સ મુજબ ‘કિંગ’ નું બજેટ લગભગ 350 કરોડ છે, જે તેને ભારતની સૌથી મોંઘી એક્શન ફિલ્મોમાં સ્થાન આપે છે. ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ  કરી રહ્યા છે, જેમણે ‘વૉર’ અને ‘પઠાન’ જેવી ફિલ્મોથી બોલીવૂડમાં એક્શનનો સ્તર ઊંચો કર્યો હતો. ફિલ્મમાં છ મોટા એક્શન સિક્વન્સ હશે, જેમાંથી ત્રણ વિદેશી લોકેશન્સ પર શૂટ થશે.

 

View this post on Instagram

 

A post shared by Aalim Hakim (@aalimhakim)


‘કિંગ’માં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, અનિલ કપૂર, જૈકી શ્રોફ , અરશદ વારસી, રાઘવ જુયાલ , સોરભ શુક્લા અને સુહાના ખાન  જેવા સ્ટાર્સ દેખાશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More