Shahid Kapoor: શાહિદ કપૂરે ફર્જી 2 માટે લીધી અધધ એટલી બધી ફી કે જાણી ને ઉડી જશે તમારા હોશ

Shahid Kapoor: શાહિદ કપૂર ની વેબ સિરીઝ ફર્જી ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો હવે અભિનેતા ફર્જી 2 સાથે પાછો આવી રહ્યો છે.

by Zalak Parikh
Shahid Kapoor Charges a Whopping Fee for Farzi 2 Highest in His Career

News Continuous Bureau | Mumbai

Shahid Kapoor: શાહિદ કપૂરે વેબ સિરીઝ ફર્જી થી ઓટીટી ડેબ્યુ કર્યું હતું. આ સિરીઝને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. હવે આ સિરીઝ નો બીજી સીઝન આવી રહી છે, જેના માટે શાહિદ કપૂરે સૌથી ફી લીધી છે. શાહિદ કપૂર ની ફી સાંભળી તમારા પણ હોશ ઉડવાના છે. 

આ સમાચાર પણ વાંચો: Operation Sindoor: ‘ઓપરેશન સિંદૂર’ના ટ્રેડમાર્ક માટે જિયો સ્ટુડિયોઝે માંગી માફી, પોસ્ટ શેર કરી કહી આવી વાત

શાહિદ કપૂરે ફર્જી 2 માટે લી સૌથી વધુ ફી

મીડિયા રિપોર્ટ મુજબ, શાહિદ કપૂરને ફર્જી 2 માટે 45 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ એક્ટર ના કરિયર ની અત્યાર સુધીની સૌથી વધુ ફી છે. રિપોર્ટ્સ મુજબ, શાહિદ સામાન્ય રીતે એક ફિલ્મ માટે 25-30 કરોડ રૂપિયા લેતો હોય છે, પરંતુ ડિજિટલ પ્રોજેક્ટ્સ માટે તે અલગ અલગ ફી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


ફર્જી 2 ની પ્લોટ લાઇન શાહિદ સાથે પહેલેથી જ ચર્ચાઈ ચૂકી છે. બીજી સીઝનમાં શાહિદ, વિજય સેતુપતિ અને કે કે મેનન વચ્ચે ફેસ ઓફ જોવા મળશે. આ સિરીઝ 2026 માં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More