Site icon

Salman khan: સલમાન ખાન ના ફેન્સ માટે માઠા સમાચાર, સૂરજ બડજાત્યા ની ફિલ્મ પ્રેમ કી શાદી માં આ અભિનેતા એ કર્યો ભાઈજાન ને રિપ્લેસ?

Salman khan: સલમાન ખાન ના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્શાલ્લાહ બાદ વધુ એક ફિલ્મ સલમાન ખાન ના હાથમાથી સરકી ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ સૂરજ બડજાત્યા ની ફિલ્મ માં તેની જગ્યા એ શાહિદ કપૂર ને લેવામાં આવ્યો છે.

shahid kapoor may replace salman khan in prem ki shaadi

shahid kapoor may replace salman khan in prem ki shaadi

News Continuous Bureau | Mumbai 

Salman khan: સલમાન ખાન તેના આવનારા પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. આ અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે સલમાન ખાન ને સંજય લીલા ભણસાલી ની ફિલ્મ ઇન્શાલ્લાહ માંથી પડતો મુકવામાં આવ્યો છે.અને આ ફિલ્મ માં શાહરુખ ખાન ને લેવામાં આવ્યો છે. ત્યારબાદ એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે સલમાન ખાન સૂરજ બડજાત્યા ની આગામી ફિલ્મ પ્રેમ કી શાદી માં જોવા મળશે. હવે આને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન ને આ ફિલ્મ માંથી પણ પડતો મુકવામાં આવ્યો છે તેના સ્થાને શાહિદ કપૂર ને સાઈન કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: જાણો શાહરુખ ખાને રામ ચરણ ને એવું તે શું કહ્યું કે ભડકી ગયા અભિનેતા ના ફેન, અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન સાથે જોડાયેલો છે મામલો

 

સલમાન ખાન ને શાહિદ કપૂરે કર્યો રિપ્લેસ 

મીડિયા રિપોર્ટ મુજબ , સૂરજ બડજાત્યા ફિલ્મ પ્રેમ કી શાદી માટે શાહિદ કપૂરને મુખ્ય ભૂમિકામાં લેવાનું વિચારી રહ્યા છે. સલમાન ખાન ની એક્ઝિટ બાદ હવે મેકર્સ શાહિદ સાથે વાતચીત કરી રહ્યા છે. જોકે, ફિલ્મના મેકર્સ તરફથી આના પર કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

 

Dharmendra Untold Family Story: પ્રકાશ કૌરનો મોટો ખુલાસો: “સનીએ ક્યારેય હેમા માલિની પર હુમલો નથી કર્યો,” ધર્મેન્દ્રના પરિવારની અનકહી સત્ય ઘટના.
Dharmendra: વિદાય પછી સન્માન: ધર્મેન્દ્રની યાદમાં ગોવા ફિલ્મ ફેસ્ટિવલે ખાસ આયોજન કર્યું, વીરુની બાઇકનો ક્રેઝ!
Prabhas Spirit: પ્રભાસ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં! ‘સ્પિરિટ’માં રણબીરના ખાસ રોલની ચર્ચા, જાણો વિગત
Vibha Kaul Bhat Passes Away: સીનિયર પત્રકાર વિભા કૌલ ભટ્ટનું અવસાન, 51 વર્ષ ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Exit mobile version