Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: આશુતોષ ગોવારિકર ના દીકરા ના લગ્ન માં પહોંચ્યો શાહરુખ ખાન, કિંગ ખાન ની એન્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ

Shahrukh khan: આશુતોષ ગોવારિકરના પુત્ર કોણાર્ક એ નિયતિ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન માં શાહરુખ ખાને પણ હાજરી આપી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

shahrukh khan attends ashutosh gowariker son wedding

shahrukh khan attends ashutosh gowariker son wedding

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકરના પુત્ર કોણાર્ક એ નિયતિ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન માં બોલિવૂડ ના ઘણા સેલેબ્સ એ હાજરી આપી હતી પરંતુ શાહરુખ ખાન ની એન્ટ્રી એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. શાહરુખ ખાન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Naagin 7: પ્રિયંકા ચહર ચૌધરી કે ઈશા માલવિયા નહીં પરંતુ આ અભિનેત્રી બનશે એકતા કપૂર ની નાગિન!, નામ જાણી તમને પણ લાગશે નવાઈ

શાહરુખ ખાને આપી આશુતોષ ગોવારિકરના પુત્ર ના લગ્ન માં હાજરી 

શાહરૂખ ખાન કાળા ટક્સીડો બ્લેક સૂટમાં આશુતોષ ગોવારિકરના પુત્ર ના લગ્ન માં હાજરી આપવા પહોંચ્યો હતો. આ આઉટફિટ માં શાહરુખ ખાન ખુબ જ હેન્ડસમ જોવા મળ્યો હતો. આ દરમિયાન કિંગ ખાનની મેનેજર પૂજા દદલાણી અને સુરક્ષા કર્મચારીઓ પણ તેમની સાથે જોવા મળ્યા હતા.શાહરુખ ખાન ની એન્ટ્રી એ ચાહકો ના દિલ જીતી લીધા હતા. 


શાહરુખ ખાન એ આશુતોષ ગોવારિકર ની ફિલ્મ સ્વદેશ માં કામ કર્યું હતું. આ ઉપરાંત શાહરુખ અને આશુતોષ ફિલ્મ કભી હા કભી ના માં પણ સાથે જોવા મળ્યા હતા.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version