Site icon News Continuous Bureau | Mumbai

Dunki drop 4: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, કંઈક આવી છે ફિલ્મ ની વાર્તા,જુઓ ટ્રેલર

Dunki drop 4: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ક્રિસમસ ના અવસર પર રિલીઝ થવાની છે. હવે આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થઇ ગુયું છે. જેને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

shahrukh khan film dunki drop 4 trailer out

shahrukh khan film dunki drop 4 trailer out

News Continuous Bureau | Mumbai 

Dunki drop 4:  શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ અને જવાન બાદ ચાહકો કિંગ ખાન ની આગામી ફિલ્મ ડંકી ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.ફિલ્મ ની રિલીઝ પહેલા મેકર્સે ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કર્યું છે. જેમાં શાહરૂખ ખાન, તાપસી પન્નુ અને વિકી કૌશલની જોરદાર એક્ટિંગ જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

 

 ફિલ્મ ડંકી નું ટ્રેલર 

ડંકી ના સામે આવેલા ટ્રેલર માં જોવા મળી રહ્યું છે કે, શાહરૂખ ખાન પોતાની જૂની વાર્તા કહેતો જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાન પંજાબથી વિકી કૌશલ અને તાપસી સાથે ગેરકાયદે વિદેશ જવાની કહાની લઈને આવ્યો છે. ચાર મિત્રોની વાર્તા ભારતથી વિદેશમાં કેવી રીતે જશે તે આ ફિલ્મમાં બતાવવામાં આવશે. ફિલ્મનું ટ્રેલર એક અનોખી પરંતુ જીવન બદલી નાખનારી સફરની ઝલક આપે છે જે સપનાને સાકાર કરવા માટે હાથ ધરે છે. ફિલ્મ નું શીર્ષક ડંકી ફ્લાય તરીકે ઓળખાતા ઇમિગ્રન્ટ્સ દ્વારા અપનાવવામાં આવેલા શબ્દનો ઉલ્લેખ કરે છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ નું નિર્દેશન રાજકુમાર હીરાની એ કર્યું છે. તેમજ ફિલ્મ નું નિર્માણ હીરાની,ગૌરી ખાન અને જ્યોતિ દેશપાંડે એ કર્યું છે. આ ફિલ્મ માં શાહરુખ ખાન,તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે.

આ સમાચાર પણ વાંચોઃ Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં કિયારા અડવાણી અને વિકી કૌશેલે પોતાની પર્સનલ લાઈફ ને લઈને કર્યા ઘણા ખુલાસા,વાયરલ થયો શોનો નવો પ્રોમો

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version