Site icon

Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ‘ડંકી’ એ એડવાન્સ બુકીંગ માં કરી અધધધ આટલા કરોડની કમાણી, ફિલ્મ ને યુએઈના સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ દરમિયાન મળ્યું આ સન્માન

Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી થિયેટરો માં ધૂમ મચાવવા તૈયાર છે. આ વફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયુ છે.સેન્સર બોર્ડ તરફ થી આ ફિલ્મ ને U/A સર્ટિફિકેટ મળ્યું છે. તેમજ ફિલ્મ ને સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળ્યું છે.

shahrukh khan film dunki earn 3 cr in advance booking film get standing ovation during special screening of sensor board

shahrukh khan film dunki earn 3 cr in advance booking film get standing ovation during special screening of sensor board

News Continuous Bureau | Mumbai

Shahrukh khan Dunki: વર્ષ 2023 માં શાહરુખ ખાન ની ત્રીજી ફિલ્મ ડંકી આવી રહી છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ પણ શરૂ થઇ ગયું છે. હવે સમાચાર છે કે કિંગ ખાનની ફિલ્મને તેની રિલીઝ પહેલા જ યુએઈના વોક્સ સિનેમામાં આયોજિત સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ દરમિયાન સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું છે. જે બાદ આ ફિલ્મને લઈને ચાહકોનો ઉત્સાહ વધુ વધી ગયો છે. 

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું એડવાન્સ બુકીંગ 

શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે. રિપોર્ટ અનુસાર, શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી એ અત્યાર સુધીમાં એડવાન્સ ટિકિટ બુકિંગ દ્વારા બોક્સ ઓફિસ પર લગભગ 3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ ની અત્યારસુધી 90 હજાર થી વધુ ટિકિટ વેચાઈ ચુકી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ રિલીઝ થવામાં હજુ 4 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં આ આંકડો ઝડપથી વધી રહ્યો છે.


તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ને સેન્સર બોર્ડ તરફ થી U/A સર્ટિફિકેટ મળ્યું છે. તેમજ ફિલ્મ ડંકી નો રનટાઈમ 2 કલાક 41 મિનિટનો હશે.

આ સમાચાર પણ વાંચોઃ Chris gayle on lutt putt gaya: ફિલ્મ ડંકી ના ગીત પર ક્રિસ ગેલે લગાવ્યા ઠુમકા,વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન નો ડાન્સ જોઈ શાહરુખ ખાને આપી આવી પ્રતિક્રિયા

 

Kantara Chapter 1 Trailer: ‘કાંતારા ચેપ્ટર 1’ ટ્રેલર થયું રિલીઝ,ઋષભ શેટ્ટી ના ખતરનાક અંદાજથી દુશ્મનો પણ ડરી ગયા
The Bads of Bollywood: ધ બેડસ ઓફ બોલિવૂડ માં રણબીર કપૂર ના આ સીન પર વિવાદ, NHRCએ કરી FIRની માંગ
Mardaani 3 Poster Out: નવરાત્રી ના પાવન અવસર પર રિલીઝ થયું મર્દાની 3 નું પોસ્ટર, એક્શન મોડ માં જોવા મળી રાની મુખર્જી
Jacqueline Fernandez: જેકલીન ફર્નાન્ડિઝ ને લાગ્યો સુપ્રીમ કોર્ટ થી મોટો ઝટકો, અભિનેત્રી ની આ અરજી ફગાવવામાં આવી, જાણો સમગ્ર મામલો
Exit mobile version