Site icon

Shahrukh khan: મન્નત નહીં, આ જગ્યા એ ફેન્સને મળ્યો શાહરુખ ખાન, જન્મદિવસે આપી ખાસ ઝલક

Shahrukh khan: શાહરુખે પોતાનો જન્મદિવસ અલીબાગ માં મનાવ્યો હતો.અલીબાગથી પરત આવીને રંગ મંદિર બહાર ફેન્સને ગ્રીટ કર્યું, 60મો જન્મદિવસ ખાસ રીતે મનાવ્યો

shahrukh khan Greets Fans Outside rangmandir, Not Mannat, on His 60th Birthday

shahrukh khan Greets Fans Outside rangmandir, Not Mannat, on His 60th Birthday

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: બોલીવૂડના કિંગ શાહરુખ ખાન એ પોતાનો 60મો જન્મદિવસ ખૂબ ખાસ રીતે મનાવ્યો. પહેલા તેણે સુરક્ષા કારણોસર મન્નત બહાર ફેન્સને મળવાનું નક્કી ન કર્યું હતું, પણ પછી તે પોતાને રોકી ન શક્યો અને રંગ મંદિર બહાર ફેન્સને એક ઝલક આપી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ayushmann Khurrana: ‘થામા’ની સફળતા બાદ આયુષ્માન ખુરાનાને મળ્યો સૂરજ બડજાત્યાનો પ્રોજેક્ટ, કહી આવી વાત

અલીબાગથી પરત આવીને શાહરુખે ફેન્સને આપી સરપ્રાઇઝ ઝલક

શાહરુખ એ પોતાનો જન્મદિવસ અલીબાગના ફાર્મહાઉસ પર મનાવ્યો હતો.. ત્યાંથી પરત આવીને તેણે રંગ મંદિર બહાર થોડી ક્ષણો માટે ફેન્સને ગ્રીટ કર્યું. ભારે સુરક્ષા વચ્ચે શાહરુખે ફેન્સને હાય કર્યું, પણ ફેન્સ તેને જોઈને બેકાબૂ થઈ ગયા અને નજીક આવવા લાગ્યા. સુરક્ષા કર્મચારીઓએ તેને તરત અંદર લઈ ગયા.


અલીબાગમાં શાહરુખે ફેન્સ માટે લાઇવ ઇવેન્ટ પણ ઓર્ગેનાઇઝ કર્યું હતું. જેમાં ફેન્સના સ્પેશિયલ પર્ફોર્મન્સ  પણ જોવા મળ્યા. શાહરુખે 3-ટિયર બર્થડે કેક કાપી અને ફેન્સ સાથે ખુશી વહેંચી. આ પ્રસંગે શાહરુખ ખૂબ ભાવુક પણ થયો હતો. 


શાહરુખે  પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, “મારા જન્મદિવસને ખાસ બનાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું જલ્દી જ થિયેટર્સમાં અને આગામી જન્મદિવસે ફરીથી મળિશ.” આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે શાહરુખના ફેન્સ માટે તેમનો પ્રેમ અને લાગણી અતૂટ છે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Controversy: ‘ધુરંધર 2’ ના વાયરલ ફોટોથી શીખ સમુદાયમાં રોષ! પાઘડી અને સિગારેટના વિવાદ પર આદિત્ય ધરે કર્યો મોટો ખુલાસો
Toaster Movie Release Date: તારીખ નોંધી લેજો! રાજકુમાર રાવની ‘ટોસ્ટર’ આ OTT પ્લેટફોર્મ પર મચાવશે ધૂમ, સાન્યા મલ્હોત્રા સાથે જોવા મળશે અનોખો અંદાજ
Khwab Dekhoon Song Out: અરિજીત સિંહના અવાજ નો જાદુ! ‘એક દિન’નું ગીત ‘ખ્વાબ દેખૂં’ રિલીઝ, જુનૈદ અને સાઈ પલ્લવીની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ
Ranveer Singh Body Transformation: રણવીરનો રીઅલ ‘ધુરંધર’ અંદાજ: ‘હમઝા’ અને ‘જસકીરત’ બનવા માટે શરીરમાં કર્યા મોટા ફેરફાર, જાણો રણવીરની અદભૂત ફિટનેસ જર્ની
Exit mobile version