Site icon

Shahrukh khan: શાહરુખ ખાન ને ટક્કર આપવા મેદાનમાં ઉતરી સુહાના ખાન, બંને ને એક સાથે એક ફ્રેમ માં જોઈ ચાહકો થઇ ગયા ખુશ, જુઓ વિડીયો

Shahrukh khan: શાહરુખ ખાન અને સુહાના ખાન જલ્દી જ એક ફિલ્મ માં જોવા મળશે. આ પહેલા જ શાહરુખ ખાન અને સુહાના ખાન ના એક વિડીયો એ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. બંનેને એક સાથે જોઈને ચાહકો પણ ખુશ થઇ ગયા છે.

shahrukh khan shares screen with daughter suhana khan for new ad

shahrukh khan shares screen with daughter suhana khan for new ad

News Continuous Bureau | Mumbai 

 Shahrukh khan: શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાને ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં તેના અભિનય ના ખુબ વખાણ થયા હતા.હવે ચાહકો શાહરુખ ખાન અને સુહાના ખાન ને એક સાથે જોવા માંગે છે. અને આ ડિમાન્ડ તેમની પુરી પણ થવા જઈ રહી છે. બહુ જ જલદી શાહરુખ ખાન અને સુહાના ખાન એક ફિલ્મ માં સાથે જોવા મળશે. પરંતુ આ પહેલા જ શાહરૂખ ખાને તેની પુત્રી સુહાના ખાન સાથે પ્રથમ સહયોગ કર્યો છે. એક એડ વીડિયોમાં પિતા-પુત્રી બંને સાથે જોવા મળે છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનનો આ વીડિયો તેના પુત્ર આર્યન ખાન ની લક્ઝરી સ્ટ્રીટવેર બ્રાન્ડ ડાયવોલ ના પ્રમોશન સાથે સંબંધિત છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Karan johar: જાણો કેમ પાર્ટીઓની શાન ગણાતો કરણ જોહર ચુકી ગયો અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન?

શાહરુખ ખાન ને સુહાના ખાન નો વિડીયો 

આર્યન ખાનની બ્રાન્ડ ડાયવોલ એ માસ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ગ્રુપ ડિઝની સાથે સહયોગ કર્યો છે.. બ્રાન્ડના સત્તાવાર લોન્ચિંગના થોડા દિવસો પહેલા, D’yavol 17 એ તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા આ નવીનતમ જાહેરાત વિડીયો શેર કર્યો છે. આ સાથે જ શાહરુખ ખાને પણ તેના ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યો છે. આ વિડીયો માં શાહરુખ ખાન આર્યનની બ્રાન્ડનો લોગો બનાવે છે. ત્યારબાદ સુહાના ની ધમાકેદાર એન્ટ્રી જોવા મળે છે અને તે ડિઝની નો લોગો બનાવે છે.


ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતાં શાહરૂખે કહ્યું, “તમને જે સપોર્ટની જરૂર છે તે તમને ખબર ન હતી… પરંતુ દરેક સારી વાર્તા સિક્વલને પાત્ર છે.” મહિલાઓને સમર્પિત દિવસે… પુત્રી સાથે સ્ક્રીન શેર કરવી એ સૌથી અદ્ભુત છે. અને અલબત્ત મોટા દીકરાએ પણ પોતાનો ભાગ ભજવ્યો… લવ યુ બંનેને.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version