Site icon

shaitaan: ડરવા માટે થઇ જાઓ તૈયાર, થિયેટર બાદ હવે ઓટીટી પર ધમાલ મચાવવા આવી રહી છે શૈતાન, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

shaitaan: અજય દેવગણ ની ફિલ્મ શૈતાન એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

shaitaan to have its ott release soon on this platform

shaitaan to have its ott release soon on this platform

News Continuous Bureau | Mumbai 

shaitaan: અજય દેવગણ, આર માધવન, જ્યોતિકા અને જાનકી બોડીવાલા ની ફિલ્મ શૈતાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને દર્શકો અને વિવેચકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે દર્શકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. હવે લાગે છે કે દર્શકો ને આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ની બહુ લાંબી રાહ નહીં જોવી પડે.થિયેટર માં ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘શૈતાન’ હવે OTT પર પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Munawar Faruqui : સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારૂકીની અડધી રાત્રે મુંબઈ પોલીસે કરી અટકાયત, હુક્કાબારમાં પકડાયો, જાણો સમગ્ર મામલો..

શૈતાન ની ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ શૈતાન 3 મે, 2024 ના રોજ OTT પર રિલીઝ થશે, જેના અધિકાર Netflix દ્વારા પહેલેથી જ ખરીદી લેવામાં આવ્યા છે. પરંતુ તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.


તમને જણાવી દઈએ કે, શૈતાન એ કૃષ્ણદેવ યાજ્ઞિકની હિટ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક છે, જેનું નિર્દેશન પ્રદીપ કૃષ્ણમૂર્તિએ હિન્દીમાં કર્યું છે. આ ફિલ્મ માં અજય દેવગણ, આર માધવન, જ્યોતિકા અને જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version