Site icon

Shamita shetty: આ બીમારી સામે લડી રહેલી શમિતા શેટ્ટી ની થઇ સર્જરી, વિડીયો શેર કરી મહિલાઓ ને આપી આવી સલાહ

Shamita shetty: શમિતા શેટ્ટી એ શિલ્પા શેટ્ટી ની નાની બહેન છે. શમિતા લાંબા સમય થી એન્ડોમેટ્રિઓસિસ નામની બીમારીથી પીડાઈ રહી હતી. હવે આ બીમારી થી છુટકારો મેળવવા શમિતા એ સર્જરીનો સહારો લીધો છે.

Shamita shetty undergoes endometriosis surgery

Shamita shetty undergoes endometriosis surgery

News Continuous Bureau | Mumbai

Shamita shetty: શમિતા શેટ્ટી ઘણા સમય થી ઇન્ડસ્ટ્રી થી દૂર છે. પરંતુ તે તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. હવે શમિતા શેટ્ટી એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયો માં શમિતા શેટ્ટી તેના હેલ્થ નું અપડેટ આપતી જોવા મળી રહી છે. શમિતા લાંબા સમય થી એન્ડોમેટ્રિઓસિસ નામની બીમારીથી પીડાઈ રહી હતી. હવે આ બીમારી થી છુટકારો મેળવવા શમિતા એ સર્જરીનો સહારો લીધો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો: Abdu Rozik: અબ્દુ રોઝીક ની સગાઇ પ્રેન્ક હકીકત! ગાયક ના બેસ્ટ ફ્રેન્ડ શિવ ઠાકરે એ જણાવી હકીકત

શમિતા શેટ્ટી એ વિડીયો શેર કરી આપી માહિતી 

શમિતા શેટ્ટી એ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હોસ્પિટલના બેડ પરથી એક વીડિયો શેર કર્યો હતો. આમાં તે તેની બહેન શિલ્પા શેટ્ટી સાથે વાત કરતી જોવા મળી હતી. તે એન્ડોમેટ્રિઓસિસ વિશે વાત કરી રહી છે. આ એક એવો રોગ છે જેમાં ગર્ભાશયની અસ્તર સમાન પેશી ગર્ભાશયની બહાર વધવા લાગે છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે પીડાથી પરેશાન હતી તેથી તેણે સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો.


શમિતા શેટ્ટી એ આ વિડીયો ના કેપ્શન માં લખ્યું,  “શું તમે જાણો છો કે લગભગ 40% મહિલાઓ એન્ડોમેટ્રિઓસિસથી પીડાય છે.. અને આપણામાંથી મોટા ભાગના આ રોગથી અજાણ છે.’ તમને જણાવી દઈએ કે, એન્ડોમેટ્રિઓસિસ માં લેપ્રોસ્કોપી નામની નાની સર્જરી કરવામાં આવે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version