Site icon

Sharvari Wagh and Ahaan Pandey: ‘મુંજયા’ અને ‘સૈયારા’ ફેમ સ્ટાર્સ હવે એક્શન-રોમાન્સ ફિલ્મમાં સાથે જોવા મળશે, આ દિગ્દર્શક 9 વર્ષ બાદ YRF સાથે કરશે કમબેક

Sharvari Wagh and Ahaan Pandey to Star Together in YRF’s Action-Romance Film Directed by Ali Abbas Zafar

Sharvari Wagh and Ahaan Pandey to Star Together in YRF’s Action-Romance Film Directed by Ali Abbas Zafar

News Continuous Bureau | Mumbai 

Sharvari Wagh and Ahaan Pandey: બોલિવૂડ અભિનેત્રી શરવરી વાઘ  અને અભિનેતા અહાન પાંડે યશરાજ ફિલ્મ્સની નવી એક્શન-રોમાન્સ ફિલ્મ માં  મુખ્ય ભૂમિકા માં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફર  કરશે, જે  ટાઈગર જિંદા હૈ  પછી YRF સાથે ફરીથી જોડાઈ રહ્યા છે.આ માહિતી તેમને સોશિયલ મીડિયા પર પણ આપી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Arbaaz Khan: અરબાઝ ખાન અને શૂરા બન્યા માતા-પિતા, તેમના ઘરે થયું નાના મહેમાન નું આગમન, ખુશીથી ઝૂમ્યો ખાન પરિવાર

‘મુંજયા’ અને ‘સૈયારા’ ફેમ સ્ટાર્સ ની નવી જોડી

શરવરી વાઘ એ 100 કરોડ ક્લબમાં પ્રવેશ કરાવનાર ફિલ્મ  મુંજયા માં કામ કર્યું હતું, જ્યારે અહાન પાંડે એ  સૈયારા થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. હવે બંને સ્ટાર્સ એકસાથે એક્શન-રોમાન્સ ફિલ્મ માં જોવા મળશે.આ ફિલ્મ આદિત્ય ચોપરા અનેઅલી અબ્બાસ ઝફર ની પાંચમું સહયોગ  હશે. અગાઉ તેઓ ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘ગુંડે’, ‘સુલતાન’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ જેવી હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. આ નવી ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર થયું નથી.


ફેન્સ શરવરી-અહાન ની નવી જોડી જોઈને ખૂબ ઉત્સાહિત છે. સોશિયલ મીડિયા  પર ફાયર ઇમોજીસ અને  પોઝિટિવ કોમેન્ટ્સ જોવા મળી રહ્યા છે. YRFના બેનર હેઠળ આવી રહેલી આ ફિલ્મ માટે લોકો રાહ જોઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, અભિરા લેશે કરિયર માટે મોટો નિર્ણય, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
Ranbir Kapoor or Vicky Kaushal: ‘રણબીર-વિકી વચ્ચે લવ ટ્રાયેન્ગલ! આલિયાની આગામી ફિલ્મમાં કોણ મારશે બાજી?
Alisha Chinai: અલીશા ચિનોય એ યશરાજ ફિલ્મ્સ પર લગાવ્યો આવો આરોપ, કજરારે ગીત સાથે જોડાયેલો છે મામલો
Abrar Ahmed: પાકિસ્તાન પ્લેયર અબરાર અહેમદે ભારતના પૂર્વ ક્રિકેટર શિખર ધવનને લઈને આપ્યું એવું નિવેદન કે મચી ગઈ બબાલ
Exit mobile version