Site icon News Continuous Bureau | Mumbai

Sitaare Zameen Par: ‘સિતારે જમીન પર’ જોઈને શશિ થરૂર થયા ભાવુક, આમિર ખાન ની ફિલ્મ ની પ્રશંસા માં કહી આવી વાત

Sitaare Zameen Par: કોંગ્રેસ સાંસદ શશિ થરૂર એ ફિલ્મ 'સિતારે જમીન પર' જોઈને કહ્યું કે ફિલ્મ હ્રદયસ્પર્શી છે અને ઘણું શીખવાડે છે

Shashi Tharoor Gets Emotional After Watching 'Sitaare Zameen Par'

Shashi Tharoor Gets Emotional After Watching 'Sitaare Zameen Par'

News Continuous Bureau | Mumbai

Sitaare Zameen Par: ફિલ્મ ‘સિતારે જમીન પર’ હાલમાં બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. આમિર ખાન ની આ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ સરાહના મળી રહી છે. ગઈકાલે કોંગ્રેસ સાંસદ શશિ થરૂર  એ ફિલ્મ જોઈ અને પોતાની ભાવુક પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પણ જીવનના મહત્વપૂર્ણ પાઠ પણ શીખવે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par Box Office Collection: 6 દિવસે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે સિતારે જમીન પર, ફિલ્મે તેના બજેટ ની આટલા ટકા કરી લીધી કમાણી

ફિલ્મ જોઈને શશિ થરૂર થયા ભાવુક

શશિ થરૂર એ ફિલ્મ જોઈને કહ્યું કે, “આ એક ભાવનાત્મક અને હ્રદયસ્પર્શી ફિલ્મ છે. આમિર ખાન  નો અભિનય હંમેશાની જેમ શ્રેષ્ઠ છે. ફિલ્મની વાર્તા ખૂબ સારી રીતે લખાઈ છે અને દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ.” તેમણે ઉમેર્યું કે ફિલ્મ જોઈને આંખો ભીની થઈ ગઈ.સ્ક્રીનિંગ બાદ આમિર ખાન એ કહ્યું કે, “ફિલ્મ જોઈને શશિ થરૂર ની આંખો હજુ પણ ભીની છે. કમાણી વિશે ભૂલી જાઓ, જો ફિલ્મ કોઈના દિલને સ્પર્શે તો એ જ સૌથી મોટી સફળતા છે.”


 ‘સિતારે જમીન પર’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગ માં શશિ થરૂર  ઉપરાંત અનેક રાજદૂતોએ પણ હાજરી આપી હતી. લોકસભાના એક કર્મચારી પોતાની દિવ્યાંગ પુત્રી સાથે આવ્યા હતા. ફિલ્મ દરમિયાન પુત્રીના ચહેરા પરની ખુશી જોઈને આમિર ખાન ની આંખોમાં પણ આંસુ આવી ગયા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naseeruddin Shah Targets BJP નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન; કહ્યું ‘ગર્વ સાથે કહું છું કે હું દિમાગી નક્સલ છું’, કેન્દ્ર સરકાર સામે સાધ્યું નિશાન
Celebrity First Karwa Chauth રશ્મિકાવિજયથી લઈને નૂપુરસ્ટેબિન સુધી લગ્ન બાદ આ સેલિબ્રિટી કપલ્સ મનાવશે પહેલો કરવા ચોથ
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા
KBC Ramayana Special Episode સાઈ પલ્લવીએ ડૉક્ટરી છોડીને એક્ટિંગ કેમ પસંદ કરી? રણબીર કપૂરનો રમુજી જવાબ સાંભળી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા
Exit mobile version