Site icon

Shehzada Dhami: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી બહાર નીકળ્યા બાદ પહેલીવાર આવી શહેજાદા ધામી ની પ્રતિક્રિયા, જાણો અરમાન એ આ વિશે શું કહ્યું

Shehzada Dhami: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી શહેજાદા ધામી ને બહાર નો રસ્તો બતાવવામાં આવ્યો છે. આ અંગે સિરિયલ ના બાકી ના સ્ટાર્સ ની પ્રતિક્રિયા સામે આવી હતી. હવે સહેજાદા એ આ અંગે પોતાનું નિવેદન આપ્યું છે.

shehzada dhami first reaction on termination from YRKKH

shehzada dhami first reaction on termination from YRKKH

News Continuous Bureau | Mumbai 

Shehzada Dhami: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી શહેજાદા ધામી અને પ્રતીક્ષા હોનમુખે ને બહાર નો રસ્તો બતાવવામાં આવ્યો છે. બંને કલાકારો ને લઈને એવું કહેવામાં આવી રહ્યું હતું કે સિરિયલ ના સેટ પર બંને ના અવ્યાવસાયિક વલણ ને કારણે બંને ને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. હવે આ અંગે શહેજાદા ધામી નું નિવેદન સામે આવ્યું છે. જોકે પ્રતીક્ષા એ હજુ સુધી આ અંગે મૌન જાળવી રાખ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : IPL 2024: IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં અક્ષય-ટાઈગર મચાવશે ધૂમ, આ કલાકારો પણ કરશે પરફોર્મ

શહેજાદા ધામી નું નિવેદન 

એક ન્યુઝ પોર્ટલ એ જયારે શહેજાદા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેણે કહ્યું, ‘મારે આના પર કંઈ કહેવું નથી. હું હજુ આ માટે બોલવા તૈયાર નથી.’ શહેજાદા એ પ્રથમ વખત આ વિશે વાત કરી, પરંતુ કંઈપણ સ્પષ્ટ કર્યું નહીં. બીજી તરફ પ્રતીક્ષા એ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તમને જણાવી દઈએ કે પ્રતીક્ષા ની આ પહેલી ટીવી સિરિયલ હતી. તેને આ સિરિયલ થી ટીવી ઇન્ડસ્ટ્રી માં ડેબ્યુ કર્યું હતું. 


મીડિયા રિપોર્ટ મુજબ શહેજાદા અને પ્રતીક્ષા કલાકો સુધી તેમના મેકઅપ રૂમમાં બેસી ની વાતો કરતા હતા અને બહાર તેમાં માટે આખું યુનિટ રાહ જોતું હતું. તેમના આવા અવ્યાવસાયિક વલણ ને કરને રાજન શાહી એ તેમને બહાર નો રસ્તો બતાવ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version