Site icon

Shraddha Kapoor: જાણો કેમ શ્રદ્ધા કપૂરે હજુ સુધી શાહરુખ, સલમાન અને આમિર સાથે નથી કરી એકપણ ફિલ્મ? અભિનેત્રી એ કર્યો ખુલાસો

Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર હાલ તેની ફિલ્મ સ્ત્રી 2 ની સફળતા નો આંણદ માણી રહી છે. તાજેતર માં શ્રદ્ધા એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો કે તેને હજુ સુધી શાહરુખ,સલમાન અને આમિર ખાન સાથે કામ કેમ નથી કર્યું

shraddha kapoor on why she does not do films shahrukh salman and aamir khan

shraddha kapoor on why she does not do films shahrukh salman and aamir khan

News Continuous Bureau | Mumbai

Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર હાલ તેની ફિલ્મ સ્ત્રી 2 ની સફળતા નો આંણદ માણી રહી છે.શ્રદ્ધા કપૂર બોલિવૂડ ની સફળ અભિનેત્રી છે. આ સાથે જ શ્રદ્ધાએ બોલિવૂડ ની ઘણી હિટ ફિલ્મો પણ આપી છે. પરંતુ શ્રદ્ધા હજુ સુધી શાહરુખ,સલમાન અને આમિર ખાન સાથે જોવા નથી મળી જેનો જવાબ અભિનેત્રી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shehzada Dhami in Naagin 7: શું શહેજાદા ધામી કરી રહ્યો છે એકતા કપૂર ની આ સિરિયલ માં કામ? અભિનેતાએ તેના શૂટિંગ ની તસવીર શેર કરી વધાર્યો લોકો નો ઉત્સાહ

શ્રદ્ધા કપૂરે આપ્યો ત્રણ ખાન સાથે કામ ના કરવા પર જવાબ 

શ્રદ્ધા કપૂર ને જયારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું કે તેને હજુ સુધી શાહરુખ, સલમાન અને આમિર ખાન સાથે કેમ કામ નથી કર્યું જેના જવાબ માં શ્રદ્ધા એ કહ્યું, “ મને હજુ સુધી તેમની સાથે કામ કરવાનો કોઈ ચાન્સ નથી મળ્યો, ઘણી વખત તમને એવી ફિલ્મની ઓફર કરવામાં આવે છે, જેમાં સ્ક્રિપ્ટ અને એક્ટર બંને સારા હોય, પરંતુ જો તમને લાગે કે પાત્ર એટલું રોમાંચક નથી અથવા પાત્ર તમારી અંદરના કલાકારને પડકારતું નથી, તો તમે તે પાત્ર છોડી દો છો. હું આ પ્રકારની ભૂમિકા વિશે ખૂબ જ સ્પષ્ટ છું.”


શ્રદ્ધા એ પોતાની વાત આગળ વધારતા જણાવ્યું કે, “મારે સારી ફિલ્મોનો ભાગ બનવું છે, સારી વાર્તાઓ સાથે આકર્ષક ફિલ્મોનો ભાગ બનવું છે, સારા દિગ્દર્શકો સાથે કામ કરવું છે અને સારું કામ કરવું છે આ બધાની બાય-પ્રોડક્ટ સારા અને મોટા સ્ટાર્સ સાથે કામ કરવાનો મોકો છે તો હું ખુશીથી હા કહીશ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version