Site icon

Sidharth malhotra and kiara advani: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એ લગ્ન બાદ આ રીતે સેલિબ્રેટ કર્યું તેમનું પહેલું ન્યુયર, તસવીર થઇ વાયરલ

Sidharth malhotra and kiara advani: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ની લગ્ન બાદ નું આ પહેલું ન્યુયર હતું જે તેમને સાથે સેલિબ્રેટ કર્યું હતું. આ સેલિબ્રેશન ની તસવીર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એ તેમના ચાહકો સાથે શેર કરી છે.

sidharth malhotra and kiara advani first new year celebration after marriage

sidharth malhotra and kiara advani first new year celebration after marriage

News Continuous Bureau | Mumbai

Sidharth malhotra and kiara advani: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બી ટાઉન નું ક્યૂટ કપલ છે. બંને એ ઘણા સમય એકબીજા ને ડેટ કર્યા બાદ 7 ફેબ્રુઆરી 2023 માં જેસલમેર ના સૂર્યગઢ પેલેસ માં પરિવાર અને મિત્રો ની હાજરી માં લગ્ન કર્યા હતા. હવે લગ્ન બાદ કપલ નું આ પહેલું ન્યુયર હતું જે તેમને સાથે સેલિબ્રેટ કર્યું હતું. હવે સિદ્ધાર્થ અને કિયારા એ તેમના ન્યુયર વેકેશન ની તસવીર તેમના ચાહકો સાથે શેર કરી છે. 

Join Our WhatsApp Community

 

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ની તસવીર 

બી ટાઉન સેલિબ્રિટી ન્યુ યર સેલિબ્રેટ કરવા વિદેશ ગયા હતા. જ્યાંથી ઘણી તસવીરો અને વિડીયો વાયરલ થયા હતા. હવે બી ટાઉન નું ક્યૂટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ ન્યુયર સેલિબ્રેટ કરવા વેકેશન પર ગયા છે. સિદ્ધાર્થ અને કિયારા એ પોતાના સોશિયલ મીડિઅય પર તેમના ન્યુયર વેકેશન ની તસવીરો શેર કરી છે. જેમાં સિદ્ધાર્થ અને કિયારા બરફ થી છવાયેલા પહાડ પર ફઝી જેકેટ પહેરેલા જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે તેમને કેપશન માં લખ્યું, ‘કાલા ચશ્મા’. 


તમને જણાવી દઈએ કે કિયારા અડવાણી છેલ્લે કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળી હતી. તેમજ સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લે ફિલ્મ ‘મિશન મજનુ’ માં જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Ibrahim ali khan and Palak tiwari: ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ના અફેરના સમાચાર ને મળી હવા,મીડિયા ને જોઈ સૈફ અલી ખાન ના પુત્ર એ કર્યું આ કામ,વિડીયો થયો વાયરલ

Dhurandhar Casting Secrets: ૩ એક્ટર્સની ના અને અક્ષય ખન્નાની હા! ‘ધુરંધર’ ના કાસ્ટિંગ પાછળનું અસલી રહસ્ય આવ્યું સામે
Rashmika Mandanna: જાપાનમાં ચમકશે રશ્મિકા મંદાના! ટોક્યોના પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળી મોટી તક
Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Exit mobile version