Site icon

Sidharth malhotra birthday: બે સ્ટારકિડ સાથે પોતાની ફિલ્મી કરિયર શરૂ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા છે કરોડો ની સંપત્તિ નો માલિક, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

Sidharth malhotra birthday: સિદ્ધાર્થ મલ્હોત્રા આજે તેનો 40 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. સિદ્ધાર્થ એ વરુણ ધવન અને આલિયા ભટ્ટ સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર થી તેની ફિલ્મી કરિયર ની શુરુઆત કરી હતી હવે આજે સિદ્ધાર્થ કરોડો ની સંપત્તિ નો માલિક છે. તો ચાલો જાણીયે અભિનેતા ની નેટવર્થ વિશે

sidharth malhotra birthday special know actor net worth

sidharth malhotra birthday special know actor net worth

News Continuous Bureau | Mumbai

Sidharth malhotra birthday: સિદ્ધાર્થ મલ્હોત્રા નો જન્મ 16 જાન્યુઆરી 1985 ના રોજ દિલ્હીમાં થયો હતો. સિદ્ધાર્થ એ રાજધાની દિલ્હીમાં અભ્યાસ કર્યો. 18 વર્ષની ઉંમરે, તેસિદ્ધાર્થ એ મોડેલિંગ ની શરૂઆત કરી હતી.સિદ્ધાર્થ મલ્હોત્રા એ વર્ષ 2012 માં વરુણ ધવન અને આલિયા ભટ્ટ સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર થી તેની ફિલ્મી કરિયર ની શુરુઆત કરી હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે ફિલ્મો માં આવતા પહેલા સિદ્ધાર્થ એ કરણ જોહરની ફિલ્મ ‘માય નેમ ઇઝ ખાન’ માં સહ-દિગ્દર્શક તરીકે કામ કર્યું.તે વખતે તેનો પહેલો પગાર 3000 હતો  હવે આજે સિદ્ધાર્થ કરોડો ની સંપત્તિ નો માલિક છે. તો ચાલો જાણીયે અભિનેતા ની નેટવર્થ વિશે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Akshay kumar and Paresh rawal: કાયપો છે! મકરસંક્રાંતિ માં પતંગ ની મજા માણતા જોવા મળ્યા રાજુ અને બાબુ ભૈયા, અક્ષય કુમાર અને પરેશ રાવલ નો વિડીયો થયો વાયરલ

સિદ્ધાર્થ મલ્હોત્રા ની નેટ વર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ મલ્હોત્રા ની કુલ સંપત્તિ લગભગ 75 કરોડ રૂપિયા છે.સિદ્ધાર્થ એક ફિલ્મ માટે 5 થી 7 કરોડ ચાર્જ કરે છે. ફિલ્મો ઉપરાંત સિદ્ધદાર્થ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માંથી પણ કમાણી કરે છે. સિદ્ધાર્થ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 2 થી 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.સિદ્ધાર્થ મલ્હોત્રા પાસે એક આલીશાન ઘર પણ છે જેની કિંમત કરોડો માં છે સિદ્ધાર્થ ના આ ઘર ને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઇન ર્ક્યું છે. આ ઉપરાંત સિદ્ધાર્થ પાસે મોંઘી ગાડી નું કલેક્શન પણ છે.


સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પહેલી વાર 2018 માં એક પાર્ટીમાં મળ્યા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા, પરંતુ ફિલ્મ ‘શેરશાહ’ના શૂટિંગ દરમિયાન તેમની મિત્રતા વધુ મજબૂત બની હતી.અને આ દરમિયાન બંને પ્રેમ માં પડ્યા હતા.ત્યારબાદ સિદ્ધાર્થ મલ્હોત્રા એ બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી સાથે 7 ફેબ્રુઆરી 2023 ના રોજ લગ્ન કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version