Simi garewal: અભિષેક બચ્ચન ને લઈને કોમેન્ટ કરવી સિમી ગરેવાલ ને પડી ભારે, અભિનેત્રી એ ડીલીટ કરી તેની પોસ્ટ

Simi garewal: સિમી ગરેવાલ બચ્ચન પરિવાર ની મિત્ર છે. અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે સિમી એ અભિષેક ને લઈને એક પોસ્ટ શેર કરી હતી જે બાદ માં તેને ડીલીટ કરવામાં આવી છે.

simi garewal defends abhishek bachchan

News Continuous Bureau | Mumbai

Simi garewal: સિમી ગરેવાલ બચ્ચન પરિવાર ની મિત્ર છે.હાલ અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ચાલી રહ્યા છે તેવામાં અભિષેક નું નામ તેની કો સ્ટાર નિમ્રત કૌર સાથે જોડવામાં આવી રહ્યું છે. ઐશ્વર્યા એ તાજેતર માં જ તેનો 51 મોં જન્મદિવસ ઉજવ્યો હતો જોકે અભિષેક બચ્ચન કે બચ્ચન પરિવારે અભિનેત્રી ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી નહોતી જેને લઈને લોકો નું માનવું છે કે ઐશ્વર્યા અને અભિષેક ના છૂટાછેડા થઇ ગયા છે. હવે સિમી ગરેવાલ અભિષેક બચ્ચન ના સમર્થનમાં સામે આવી છે.અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે સિમી એ અભિષેક ને લઈને એક પોસ્ટ શેર કરી હતી જે બાદ માં તેને ડીલીટ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai: ઐશ્વર્યા રાય ના જન્મદિવસ પર બચ્ચન પરિવાર એ અભિનેત્રી સાથે કર્યું એવું વર્તન કે ફરી મળી અભિષેક અને મિસ વર્લ્ડ ના છૂટાછેડા ના સમાચાર ને હવા

સિમી ગરેવાલે ડીલીટ કરી પોસ્ટ 

સિમી ગરેવાલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં અભિષેક બચ્ચન કહેતો જોવા મળ્યો હતો કે તેનું નામ કોઈની સાથે જોડાય તો તેને કોઈ ફરક નથી પડતો, તેને માત્ર પોતાના કામ પર ફોકસ કરવાનું પસંદ છે. અભિષેકે સ્વીકાર્યું હતું કે ઘણા લોકો તેમની પત્ની સાથે છેતરપિંડી કરે છે પરંતુ તે એવો નથી. આ વીડિયો શેર કરતા સિમી ગરેવાલે લખ્યું કે, હું અભિષેકને અંગત રીતે ઓળખું છું. તે એક સારો વ્યક્તિ છે. લોકો નથી જાણતા કે તેના જીવનમાં શું ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં કોઈએ કોઈ ટિપ્પણી કરવી જોઈએ નહીં.’ 

સિમી ની આ પોસ્ટ બાદ લોકો એ સિમી ને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું પરિણામ એ આવ્યું કે થોડી જ વારમાં સિમી ગરેવાલ ને ઈન્સ્ટાગ્રામ પરથી આ પોસ્ટ ડિલીટ કરવી પડી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 CBFC Cuts: ‘ધુરંધર ૨’ માં સેન્સર બોર્ડની કાતર ફરી: આટલા કટ અને ‘A’ સર્ટિફિકેટ સાથે મળી મંજૂરી, જાણો કયા સીન્સ હટાવવામાં આવ્યા
Sara Ali Khan Kedarnath: શું સારા અલી ખાન હવે કેદારનાથમાં દર્શન નહીં કરી શકે? મંદિર પ્રશાસને મૂકી આકરી શરત.
Dhurandhar 2: ‘મરાઠા મંદિરમાં ‘ધુરંધર ૨’ નો ક્રેઝ: રણવીર સિંહ માટે DDLJ નો સમય બદલાયો, ૨૯ વર્ષમાં પહેલીવાર સર્જાયો આ સંયોગ
Gaurav Kapur Kritika Kamra Wedding Video: ગૌરવ કપૂર અને કૃતિકા કામરાના લગ્નનો વીડિયો વાયરલ: લાલ જોડામાં સજ્જ દુલ્હનની એન્ટ્રી જોઈ ગૌરવની આંખો છલકાઈ, જુઓ ભાવુક ક્ષણો
Exit mobile version