Site icon

Singham again OTT release: એક ટ્વિસ્ટ સાથે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ સિંઘમ અગેન, અજય દેવગણ ની ફિલ્મ જોવા માટે તમારે કરવું પડશે આ કામ

Singham again OTT release: સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી છે. પરંતુ તેમાં પણ એક ટ્વિસ્ટ છે.

singham again ott release with one twist

singham again ott release with one twist

News Continuous Bureau | Mumbai 

Singham again OTT release: સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ કાર્તિક આર્યન ની ભૂલ ભુલૈયા 3 સાથે રિલીઝ થઇ હતી. હવે લોકો સિંઘમ અગેન ના ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે તેવામાં આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ ગઈ છે પરંતુ એક ટ્વિસ્ટ સાથે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sai pallavi: શું ખરેખર રામાયણ માં માતા સીતા ની ભૂમિકા માટે શાકાહારી બની સાઈ પલ્લવી? અભિનેત્રી એ નોટ શેર કરી જણાવી હકીકત

સિંઘમ અગેન ઓટીટી રિલીઝ 

સિંઘમ અગેન ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ કરવામાં આવી છે પરંતુ તેમાં પણ એક ટ્વીસ્ટ છે અને એ ટ્વીસ્ટ એ પ્રકાર નું છે કે, આ ફિલ્મ જોવા માટે તમારે 499 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે, તો જ તમે આ ફિલ્મ જોઈ શકશો, જે લોકો આ ફિલ્મ જોવા માટે પૈસા ચૂકવવા નથી માંગતા તેઓએ તેને જોવા માટે થોડી રાહ જોવી પડશે.


સિંઘમ અગેન માં અજય દેવગણ, કરીના કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઇગર શ્રોફ, અક્ષય કુમાર, જેકી શ્રોફ, અર્જુન કપૂર જેવા શાનદાર કલાકારો જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version