Site icon

Singham again: સિંઘમ ના સિગ્નેચર પોઝ માં જોવા મળી દીપિકા પાદુકોણ, રોહિત શેટ્ટી એ પોસ્ટ શેર કરી અભિનેત્રી વિશે કહી આવી વાત

Singham again: દીપિકા પાદુકોણ અજય દેવગણ ની ફિલ્મ સિંઘમ અગેઇન માં જોવા મળશે. હવે ફિલ્મ ના નિર્દેશક રોહિત શેટ્ટી એ દીપિકા પાદુકોણ નો નવો લુક શેર કર્યો છે

Singham again rohit shetty share deepika padukone lady singham look

Singham again rohit shetty share deepika padukone lady singham look

News Continuous Bureau | Mumbai

Singham again: દીપિકા પાદુકોણ તેની ગર્ભાવસ્થા ને લઈને ચર્ચામાં છે આ સાથે તે તેની ફિલ્મ સિંઘમ અગેઇન ને લઈને પણ ચર્ચામા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે. આ એક એક્શન પેક ફિલ્મ છે. થોડા દિવસો પહેલા સિંઘમ અગેઇન ના સેટ પર ની દીપિકા ની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી જેમાં દીપિકા પોલીસ ના યુનિફોર્મ માં જોવા મલુ હતી. હવે ફિલ્મના નિર્દેશક રોહિત શેટ્ટી એ ફિલ્મમાંથી દીપિકા નો નવો લુક શેર કર્યો છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : love sex aur dhokha 2: લવ સેક્સ ઔર ધોખા 2 ના મેકર્સ ની વધી મુશ્કેલી, ફિલ્મ માંથી લીક થયો આવો સીન, જાણો વિગત

દીપિકા બની લેડી સિંઘમ 

રોહિત શેટ્ટી એ  તેના ઇન્સ્ટાગ્રામ પર દીપિકા ની એક તસવીર શેર કરી છે જેમાં તે સિંઘમ ના સિગ્નેચર પોઝ માં જોવા મળી રહી છે આ પોસ્ટ શેર કરતા રોહિત શેટ્ટી એ કેપ્શનમાં લખ્યું, ‘મારો હીરો… રીલ અને રિયલમાં… લેડી સિંઘમ.’ રોહિત શેટ્ટી ની આ પોસ્ટ વાયરલ થઇ રહી છે. 


રોહિત શેટ્ટી ની ફિલ્મ સિંઘમ અગેઇન માં  દીપિકા પાદુકોણ સાથે અજય દેવગન, રણવીર સિંહ, કરીના કપૂર, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Sankalp Trailer Out: સત્તા, રાજનીતિ અને નાના પાટેકરનો દબદબો! ‘સંકલ્પ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ; શું આ વર્ષની સૌથી મોટી થ્રિલર સાબિત થશે?
Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version