News Continuous Bureau | Mumbai
Sitaare Zameen Par Day 3 Collection: આમિર ખાન ની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ રિલીઝ થયે ત્રણ દિવસ થયા છે અને રવિવારનો દિવસ ફિલ્મ માટે ખૂબ જ લાભદાયક રહ્યો. પહેલા દિવસે 10.7 કરોડથી શરૂઆત કરનાર ફિલ્મે ત્રીજા દિવસે 23.5 કરોડની કમાણી કરી છે. શનિવારે ફિલ્મે 20.2 કરોડ કમાયા હતા. અત્યાર સુધીમાં ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 54.4 કરોડ રૂપિયા થયું છે.
આ સમાચાર પણ વાંચો : Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે ટ્વીસ્ટ, શું અરમાન અને અભીરા નું થશે મિલન? અભિનેતા રોહિત પુરોહિત એ આપ્યું અપડેટ
આમિર ખાન માટે હિટની આશા
આમિર ખાનની છેલ્લી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. તેથી ‘સિતારે જમીન પર’થી તેને મોટી અપેક્ષા છે. ફિલ્મ નું અંદાજિત બજેટ 90 કરોડ રૂપિયા છે અને ત્રીજા દિવસે જ ફિલ્મે તેનો અડધો ખર્ચ વસૂલ કરી લીધો છે.
Huge weekend for #SitaareZameenPar !!!
After starting with a modest ₹10.5 cr nett 1st day, 2nd day showed 90% jump (₹20cr nett) – unheard in recent times!
3rd day also showed massive growth of 45% again vs Saturday (₹29cr nett)! REMARKABLE for such a niche genre! pic.twitter.com/WFflF7wezI— Movies Plexus (@MoviesPlexus) June 23, 2025
ફિલ્મમાં આમિર ખાન સાથે જેનેલિયા ડિસૂઝા મુખ્ય ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં કેટલાક સ્પેશિયલ બાળકો પણ અભિનય કરતા જોવા મળે છે. ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન ઘણા ફિલ્મી સ્ટાર્સ ભાવુક થયા હતા. ફિલ્મ દર્શકોને હસાવે છે અને સાથે સાથે ભાવુક પણ કરે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)