News Continuous Bureau | Mumbai Sitaare Zameen Par Day 3 Collection: આમિર ખાન ની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ રિલીઝ થયે ત્રણ દિવસ થયા છે અને રવિવારનો દિવસ ફિલ્મ માટે ખૂબ જ લાભદાયક રહ્યો. પહેલા દિવસે 10.7 કરોડથી શરૂઆત કરનાર ફિલ્મે ત્રીજા દિવસે 23.5 કરોડની કમાણી કરી છે. શનિવારે ફિલ્મે 20.2 કરોડ કમાયા હતા. અત્યાર સુધીમાં ફિલ્મનું કુલ બોક્સ… Continue reading Sitaare Zameen Par Day 3 Collection: આમિર ખાન માટે લકી સાબિત થયો વિકેન્ડ, અભિનેતા ની ફિલ્મ સિતારે જમીન પર એ તેના રિલીઝ ના ત્રીજા દિવસે કરી આટલી કમાણી
